SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 291 દૂહા *પુન્યથકી લક્ષમી ધણિ, પુન્યથકી સનમાન; રાજ-દ્ધિ સ્પકપણુ, પુજે પુત્ર પ્રધાન. *વદન તા સોયલા કહ્યા, તિયાથી ચંદ સુગંચ; વદન ચંદ વીચારતા, સીતલ નંદન સંચ. પ૩ ઢાલ -૪, રાગ-સારંગ, હો બાઈ થાયરો બાલુડો નીકો-એઢાલ. હો સખિ! મારો બાલુડો નીકો, સુંદર રૂપ સોહામણો હો, કુલમંડન એ કીકો હો. ૫૪ હો સખિ૦ વિમલ કમલદલ લોયણાં હો, વદનમંડલ શશીકો; દશન દીપઈ દાડિમકલી હો, અધર-રાગ બિંબીકો. ૫૫ હો સખિક નલકૂબર એ અવતર્યો હો, મદનપ રતીકો; હરખિ હુલાવિ ભામિની હો, ભાગ્ય ભલો જનનીકો. પ૬ હો સખિ૦ બત્રીસ લાખણ ગુણનિલો હો, કટિ લંક હરી કો; લીલા લાવણ્ય ગુણ લાડિકો હો, સારો સુત સતીકો. પ૭ હો સખિ૦ સજન જન મન મોહનો હો, પતિ એ લખિમી કો; સિણગાર્યો સોભઈ સદા હો, ઉરિ હાર મોતી કો. ૫૮ હો સખિ. ૧. પાકી ગયેલ ધિલોડા. ૨. પાઠા, ગુલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy