________________
શ્રી મંગલકલશ રાસમાલા જ
કંથ વિહુણી ગોરડી, નવજીવન નવને; સુનઈ દેિિલ દીપ જિમ, અફળ ગયુ ભવ તેહ. ૧૮૩ હાય મણીહર તં કરઈ, જે કીજઈ અસમથ; શ્રગિઈ તરુયર રીય તીહ પસારઈ હથ. ૧૮૪ પ્રીતિ ભલી પંખીતણી, ઉડવ જાઈ મિલત; તે માણસ પણ નહીં ભલા, દુખઈ નિત ઝૂરત. ૧૮૫ અનચિત પામઈ નવિ અધમ, દેવકસંગઈ ભગ; પાકઈ દ્રાખ હૂ માંડવઈ, મુખ રોગી જિમ કગ. ૧૮૬ દેખી ધાઈસઈ મો(મે)હ તુ, ચાતક મ કરીસ આસ; પાણી ટીપ નહીં લહઈ, કરીસ ઉરત નિરાસ. ૧૮૭ જે જગિ જીવઈ માન વિણ, ગુણ વિણ ગરવ કરંતિ; તે માણસ મૃગ હંસ જિમ, ત્રણ ચર પેટ ભરંતિ. ૧૮૮ સરોવર કેતે દીઠે, કંઠો કંઠિઈ નીર; દેવ સંજોગઈ વહઈ વસઈ, ઊગ્યા માહિ કરી. ૧૮૯ કર્મ રહઈ ઉલંભા દીઈ, જદા કાલિ પ્રતિ સાલઈ હઈઈ; મઈ મ્યું તખ્ત વણસાડી? દેવા, જે તૂ મઝ ઇંડાવઈ રૈવ. ૧૯૦ હું અબલાનુ રુપઈ કાલ!, મેલ્યું છઈ તુ દેહ કરવાલ;
કહઈ એક માનઈ તી તે બાલ, તું તો દયા રહિત વેતાલ'. ૧૯૧ કથા ઘટકોમાં પરિવર્તન ૧) મંગલકલશનો ગર્ભકાળ-નવમાસ અને આઠ દિવસ દર્શાવ્યો છે. (૪૪) ૨) મંગલકલશના જન્મ પછી તેનું લાલન-પાલન ધાવમાતા કરે છે. (૪૯) મંગલકલશ ગર્ભશ્રીમંત
શ્રેષ્ઠીનો પુત્ર છે આથી ધાવમાતા હોવી ઉચિત જણાય છે. અપહરણ કર્યા પહેલા કુલદેવીએ બે દિવસ આકાશવાણી કરવા દ્વારા મંગળકલશને સંકેત આપ્યો પછી ત્રીજે દિવસે પણ આકાશવાણી કરીને પછી અપહરણ કર્યું. (૯૪થી ૯૭) બીજે બધે “પ્રથમ દિવસે આકાશવાણી અને બીજે દિવસે આકાશવાણી બાદ અપહરણ કર્યું. આટલી જ વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org