________________
282
જ ગુણનંદનજી કૃતા
૩૨૯
ભલી સતી નિત ગાઈયઈ નિતo, àલોકસુંદરિ નામ દાન; સડાનાં સમરણિ સદા નિત, લહીઈ સુખ અભિરામ દાન.. સોલમ જિનવરનઉ ચિરી નિત, દ્વાદશ ભવ સંબંધ દાન; અનુસારઈ તેહનાં રચ્યું નિતo, મંગલકલસ પ્રબંધ દાન.. ૩૩૦ સંવત સોલઈ પણસઠઈ (૧૬૬૫) નિત, કાતી માસ ઉદાર દાન; અજૂઆલી પાંચિમ તિથઈ નિત, સૌમ્ય કહ્યઉ સુભવાર દાનવ. ૩૩૧ શ્રી જિનચંદ્રસૂરીસરૂ નિત, શ્રી ખરતરગછરાય દાન; યુગપ્રધાન પદવી ધરુ નિત, ઈકબર વંદા પાય દાન.
૩૩૨ શ્રી સાગરચંદ્રસૂરિ નિત, વડ શાખા વિસ્તાર દાન; તાસુ સાખિ શ્રી ગુરુ જય નિત , વિદ્યામણિ ભંડાર દાન.. ૩૩૩ સાધુ ગુણ કરિ સોભતા નિત, ગણિ શ્રી જ્ઞાનપ્રમોદ દાન; નર-નારી સેવઈ જકે નિતo, તિહાં ઘરિ હોઈ વિનોદ દાન.. ૩૩૪ ચરણકમલ મધુકર સમઉ નિત, તસુ ગુણનંદન સીસ દાન; ચરિય કહઈ મંગલતણઈ નિત, હર્ષ ધરી નિસદીસ દાન..
૩૩૫ ભણઈ ગુણઈ જે જન સુણઈ નિત, તિહાડ ઘરિ હોઈ કલ્યાણ દાન; અષ્ટ સિદ્ધિ નવનિધિ કરઈ નિત, મંગલકલસ વખાણ દાનવ. ૩૩૬
૩૩૫
૧. ચરિત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org