SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રોડ 281 ૩૨૧ કહીઃ શ્રીમત્તી ચવિ કરિ હુઈ, તુઝ ઘરિ રાણી સા ય; દાનથકી નૃપપદ હૂયઉં, એ પૂરવભવ રાય!. ૩૨૦ દેવીનાં દૂષણ હુઉં, પૂરવ વચન પ્રમાણ'; ભાખ્ય મુનિવર કેવલી સુણિજ્યો જે જગ જાણ ઇમ સુણિ પૂરવભવ નૃપઈ, જાતીસમરણ પામિ; વયરાગઈ દીક્ષા ગ્રહી, વિચરઇ પુરિ-પુરિ ગામિ. ૩૨૨ પાલી ચારિત સુદ્ધ મનિ, સગલા જીવ ખમાવિ; દેવલોક સુરવર હૂયા, સુખ વિલસઈ સુભ ભાવિ. ૩૨૩ ઢાલઃ - ૧૧, રંગ રસ હોલી રે- એ ઢાલ. દેવલોક સુખ ભોગવી નિત દીજઈ રે, લહસ્થઈ નરભવ સાર દાન નિત દીજઈ રે; ધર્મ સુણી જિન ભાખીયલ નિતo, લેયર્ચાઈ સંયમ ભાર દાન.. ૩૨૪ ચારિત્ર પાલી ભાવનું નિત, સુરભવ લહસ્યઈ દોઈ દાન; છઠ્ઠી ભવ એ છઈ ભલી નિત, ભવ સત્તમ નર હોઈ દાનવ. ૩૨૫ શ્રાવક કુલ પામી કરી નિત, ભવ સત્તમિ લ્યાં દીખ દાન; નિરતિચાર સંયમ સદા નિત, પાલઈ સહગુરુ સીખ દાન.. પામી કેવલ તિણિ ભવઈ નિત, તારાં ભવિયણ લોય દાન; અઘાતિ કર્મ ક્ષય તબ કરી નિત, લહસ્યઈ મુગતિ-પોય દાન. ૩૨૭ ઇમ મંગલ નૃપની પરઈ નિત, દાન-સીલ-તપ-ભાવ દાન; આદરસું અંગીકરી નિત, ભવિયણ! ભવજલ-નાવ દાન.. ૩૨૮ ૩૨૬ ૧. પ્રમોદ આનંદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy