________________
280
ગુણવંદનજી કૃત સોમચંદ્ર એવું કહઈ, “મુઝ પરનારી પચખાણો રે; સહગુરુનઈ મુખિ ઉચણ્યું, મઈ ઝૂઠ કહણ જિણ આણો રે”. ૩૧૩ ગુરુ0 વલતુ વેશ્યા વીનવઈ, “મુઝ માની વચન સોભાગી રે; ઘાત કરિસ જ નહિ માનઈ, મુઝ હિલ્યા તુઝનઈ લાગી રે”. ૩૧૪ ગુરુ, સોમચંદ્ર સંકટ દીઠઉ, તબ શીરષ-છેદણ માંડઈ રે; ખડગ ગ્રહી હાથઈ ખરઉં, સવિ માયા-મમતા છાંડઈ રે. ૩૧૫ ગુરુ “મ મરિ મ મરિ” મદન કહઈ, “તુઝ સત્વ પરીક્ષણ આવી રે'; કર ઝાલી ગણિકા રાખ્યઉં, વલિ સોમચંદ્ર સમઝાવી રે. ૩૧૬ ગુરુ ઈણિપરિ સીલ ધરી ભલઉ, સ્ત્રી શ્રીમત્તી ભરતારો રે; દાન પુણ્ય દીધા ઘણા, વર શ્રાવકના વ્રત ધારો રે. ૩૧૭ ગુરુ નિજ આઉખ ભોગવી, પહુતા સૌધર્મઈ સગ્ગઈ રે; પંચ પલ્ય તિહિ આઊખલ, અતિ સૌખ્યતણા છઈ વઈ રે. ૩૧૮ ગુ0 દેવલોક પહિલા થકી, ચવિ સુર તું મંગલરાજા રે; સોમચંદ્ર નઉ જીવ સહી, ઈહિ નર સુખ લાધા તાજા રે. ૩૧૯ ગુચ્છ
૧. સ્વર્ગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org