________________
મંગલકલશ રાસ
279
ઈણિ વચનઈ ભદ્રા સખી, મનિનું પ્રતિ સાતા પામી રે; સુખઈ જઈ નિજ ઘરિ રહઈ, શ્રીમતીઈ વચને ખામી રે. ૩૦૩ ગુરુ મદનાગણિકા અન્યદા તેહનાં વિટ પંચ સખાઈ રે; “સીલથકી આ શ્રીમતી, કહઈ કિણહી નવિ ચૂકાઈ રે”. ૩૦૪ ગુ0 પંચમાહિ ગરવી ઘણુ, કામકુર નર ઈણિ નામઈ રે; કહઈ “સીખ મુઝનઈ દીજઈ, સમરથ હું છૂ ઈણિ કામઈ રે. ૩૦૫ ગુરુ તલ કામકુર જઉ કહો, શ્રીમતી મુઝસું ચૂકઈ રે'; એહવઉ પણ પાપી કરી, તેહનઈ ઘરિ જાઇ ટૂકઈ રે. ૩૦૬ ગુચ્છ વચન સરાગ કહ્યઉ જિસ્થઈ, શ્રીમતિયઈ ગાઢઉ તાઉ રે; કડૂઈ અતિ વાણી કહી, સતીયાં હિત મતિનું વ ર્ષ રે. ૩૦૭ ગુરુ, ભીત-ત્રસ્ત માનઈ પાડ્યઉં, “દંતસલ વિણ જિમ નાગો રે; દેખી મદના અતિ હસી, “મઈ જાણ્યું તું નિરભાગો રે. ૩૦૮ ગુ0 તદનંતર મદના કહઈ, “સહુ બસ તુમ્હ એકતઈ રે; સોમચંદ્ર એહની ધણી, હું કરું પરીક્ષા હેતઈ રે”. ૩૦૯ ગુરુ, સુકુલીણી મહિલાતણઉ, સબ વેસ વણાયક દેહી રે; સોમચંદ્ર પાસઈ ગઈ, તિણિ જાણું આછઈ કહી રે. ૩૧૦ ગુરુ પથિ જાઈ એવું કહઈ, વિવહારી સરલ સભાવી રે; “તુઝનઈ તેડઈ શ્રીમતી, વનમાહે તે કઈ આવી રે”. ૩૧૧ ગુ0 સોમચંદ્ર છઈ રિજુમતી, કપટણિ વનમાહે આણઈ રે; મધુર વચન તિણિ પ્રારગ્યુ, એ અસતી છઈ”ઈમ જાણઈ રે. ૩૧૨ ગુરુ
૧. દંતશૂળ. ૨. હાથી. ૩. પ્રાર્થના કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org