________________
મંગલકલશ રાસ
ગણિ સીલભદ્ર ગુરુ દીધી, ગુણસુંદર દીક્ષા લીધી; રાજઇ બઠઉ વિવહારી, મિલ આયા ઝાઝા વયરી. વયરી સવે સંગ્રામ જીતા, જિંગ વદીતા જે અછઇ; મંગલકલસ વિખ્યાત રાજા, ન્યાયવંત સૂયઉ પછઇ. સંસારના સુખ ભોગવઇ, કૃમિ સુત હૂંઉ ઘરિ કુલતિલઉ; આનંદદાઈ માતા-પિતાનઇ, જયકુંજર નામ ભલઉ.
Jain Education International
For Personal & Private Use Only
૨૯૧
૨૯૨
૨૯૩
277
www.jainelibrary.org