SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 276 * ગુણનંદનજી કૃત ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ હરખ્યઉ નરેસર દંપતી પ્રતિ, વસ્ત્ર ભૂષણ અપ્પએ; ધનદત્ત તેડી વધુ-વરસુ, વધાવી ઘરિ થપ્પએ. ધનદત્તસેઠ ઘરિ જાઈ, કીધી દશ દિવસિ વધાઈ; આનંદ ધરઈ સત્યભામા, જબ ચરણ નમઈ સુત-રામાં. ભૂપઇ જે ઘર દિવરાવ્યા, માઊલઈ તિહાં પધરાવ્યા; રમણી લે મંગલ આવઇ, સાતારું દિન વહેલાવઈ. વઉલાવિ દિન ચંપાપુરી, પ્રતિ સિંહ મૂકઉ ભૂપ એ; તસુ વદનથી સંભલી, નરપતિ વાત હરખ સમ્પ એ. ચિંતવઈ એ હવ, “આજ, અન્ડ ઘરિ સ્વર્ણ ગંધ સરસ ધર્યલ; સોભાગમંજરિ સફલ હૂઈ, વંશ દૂષણ ઊતર્યઉં. ઋઉ વર લાધક પુત્રી, તવ વાત નરેસર સૂત્રી'; નૃપ સિંહ પઠાવ્યઉ તેડલ, કહઈ “જાઈ મ કરો જેડલ'. ધનદત્ત સહિત(સૂત?) લે આવઇ, ઉછવ નરપતિ મંડાવાં; ભૂપતિ મંગલનઈ દેખઈ, અતિ હર્ષ ધરઈ સવિશેષઈ. સવિશેષ તે વલિ યુગલ દેખી, નૃપ ઠરઈ મનિ આપણાં; ઇક દિવસિ નિજ જન પ્રતઈ, નરપતિ “મંત્રિ મારઉ” ઈમ ભણઈ. મંગલ નિવારઈ “માહરઈ, એ બાપ સમ મઈ આદર્યલ”; કર જોડિ રાજા વીનવી, મંત્રીસનઈ પહુત કર્યઉં. સુત વિણ નરપતિ અતિ દીણ, ચિરકાલ વિષયસુખ લીણ; મંગલનઈ નિજ પદ થાપ, ઈ દિન સુભમતિ આપઈ. ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૧. વિલંબ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy