SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 275 ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૫ દૂહીઃ બોલઈ ગદ–ગદ અક્ષરે, કુમરી જોડી હાથ; ‘ખિન દીન કીધી ઘણું, કહુ કિસુ તુઝ નાથ!?. અજીસ મુઝનાં નાદરઇ, અવર ન કો આધાર; અશ્વ અનઈ અસવાર જિમ, ત્રીજા થકી ન સાર”. ઢાલ – ૯, રાગ- સોરઠ જત્તિ. તું સંભલિ સિંહનરેસ!', મંગલ કહઈ વચન વિસે; લાધઉ મુઝ તઈ સંકેતઈ, વલિ દેખિ દાયચઉ હતાં. મુઝ મંદિરમાણે ઠાવી, તુણ્ડ આપ જઈ લે આવઈ'; અંકી નરવરનઈ નામઇ, ઈણિ વસ્તુ અણાવઈ ઠામઈ. તે વસ્તુ દેખી ઘણું હરખી, કુમરિ નરવરની હસી; àલોકસુંદરી દુખ વિરતી, રોમ-રાજી ઉલ્લાસી. નર વેસ ઍડી દેહ મંડી, ‘વસ પહરઈ સ્ત્રી તણા; વધુ લાજ આણી ચંદ્રવયણી, રિદય કોડ ધરઈ ઘણા. વલિ નરનઉ વેષ વણાવી, પતિનું નૃપ મંડપિ આવી; નરપતિ અતિ આદર દીધઉં, બોલાવી આઘઉ લીધઉં. પૂરવલી કથા વિમાસી, નૃપ સિંહઈ સર્વ પ્રકાસી; સ-નરેસ-સભા ઇમ બોલ”, “એહનઈ નવિ કોઈ તોલાં. તોલાઈ નહી કો અવર એહનઈ, જોઉ કુમરી સેમુખી; આશ્ચર્યકારી મંત્રિ પાપી, થાયસ્યાં ગાઢઉ દુખી'. ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૧. હજી સુધી. ૨. વસ્ત્ર. ૩. બુદ્ધિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy