SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 273 કાનાં જઈ આસૂ ખેરઈ, મુહિ નવિ ભાખઈ દીન લલના; જાણે મૂઝઈ ગુલ-ગિલ્યઉં, મન માહે અતિ હીન લલના. ૨૫૬ વિછડીયા ઈમ ચીંતવિ ગઉખઈ બઈઠી, દીઠા વાજી પંચ લલના; નફરે મંગલને ગ્રહ્યા, જલ પાવણનઈ સંચ લલના. ૨૫૭ વિછડીયા, વાવિહી) દિસી જાઈ અછઈ, જન મેલ્ડ તસુ પૂઠિ લલના; ખબર કરે કુંવર કહાં, આવે વહિલઉ ઊઠિ લલના. ૨૫૮ વિછડીયા, નંદન ધનદત્ત સેઠનઉ, મંગલકલસ કુમાર લલના; અશ્વ પંચ એ તેહના', ઓલખીયલ ભરતાર લલના. ૨૫૯ વિછડીયા કુમરી સિંહ પ્રતઈ કહઈ, મિલીયા સબ સંકેત લલના; તે નીસાલ પઢણ ગયઉં, ઈહાં આણઉ કિણ પહેતિ?' લલના.૨૬૦ વિછડીયા મેલ્હી સિંહ નરિંદનઈ, સહી કરણ નિજ નાથ લલના; આચારિજ નેસાલીયાં, “નહુતરિ તેડ્યા સાથિ લલના. ૨૬૧ વિછડીયા, બઈ સાર્યા આસન વડઈ, દીધા જે શુભ પાત્ર લલના; જીમાડઈ જુગતિ ઘણી, ઉપાધ્યાય સહિ છાત્ર લલના. ૨૬૨ વિછડીયા, નિસ કિણહી મંગલપ્રતઈ, ઊંચઉ આસન દીધ લલના; સોવનથાલ તિહાં ઠવી, ભગતિ વિશેષઈ કીધ લલના. ૨૬૩ વિછડીયા, કુમર ખડઉ મંગલ આગઈ, પ્રીસઈ આપણ હાથ લલના; જીમાડઈ આદર ઘણ, દ્વેષ કરઈ તસુ સાથ લલના. ૨૬૪ વિછડીયા, સહુ પરિવાર સંતોષીયઉં, વસ્ત્રાભરણ-તંબોલ લલના; સવિશેષા મંગલ ભણી, દીધા જે બહુ મોલ લલના. ૨૬૫ વિછડીયા, ૧. કોની પાસે. ૨. સેવકોએ. ૩. હેતુ, કારણે. ૪. ઘોડા. ૫. બહાને. ૬. નોતરીનું આમંત્રણ આપી. ૭. સાથે રહેલા વિદ્યાર્થીઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy