SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 272 * ગુણનંદનજી કૃત ૨૪૮ ૨૪૯ દૂહા ત્રિક-ચઉકે-ચચ્ચર તિહાં, વલિ જોવઈ નવ વેસ; વલ્લભનઉ કોઈ વચન, લહઈ નહી લવ-લેસ. ૨૪૭ જિનમંદિર પ્રાસાદ જે, જોવા મિસિ સા જાઇ; ખિન્ન હૂઈ કુમરી ખરી, પામી શુદ્ધિ ન કાઈ. ઢાલઃ- ૮. મધુકરની. કુમરી ઊજેણીપુરી, દીઠી પ્રિતમકાજિ લલના; ઉલખીય નવ વાહઉ, અતિ આણી વધુ લાજ લલના. વીછડીયા મેલી હવઈ, જાણ પુન્ય પ્રમાણ લલના; મંગલકલસતણી પરઇ, સુણિ સંબંધ સુજાણ લલના. ૨૫૦ વિછડીયા, ચિંતઈ રાજસુતા તદઈ, “બીજઉ કીધઉ આવિ લલના; હું મુરખ વિણ વાલહા, જાઇસિ કિણ પ્રસ્તાવિ? લલના. ૨૫૧ વિછડીયા, કો નર માલથકી પડઈ?, ઊપરિ યષ્ટિ પ્રહાર લલના; માત-પિતા તિમ છઇ કુષ્યા, હિવ કુણ કરસ્યાં સાર? લલના. ૨પર વિછડીયા) દંત વિના ચાર્બણ જિસ્યઉં, ભિન્ન હીન ચિત્રામ લલના; અગ્નિ વિના તાપ ન તિમઈ, હું પ્રિય વિણ કણ કામ? લલના. ૨૫૩ વિછડીયા, વિરહ થઉ દિન-દિન વલી, યૌવન વન સંપત્ત લલના; કુણ આગઈ જાઈ કહું?, હું નવિ દેખુ કંત લલના. ૨૫૪ વિછડીયા, તે આગલિ દુખ ભાખીયાં, જે દુખભંજણ હોઈ લલના; પર દુખીયાં વિરલઉ દુખી”, ઈમ જંપઈ સહુ કોઈ લલના. ૨૫૫ વિછડીયા ૧. બહાને. ૨. ખબર, સમાચાર. ૩. ચાવવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy