________________
મંગલકલશ રાસ :
271
૨૪૪ બોલઈ
વેરસિહ નરવર કહઈ, ગુણસુંદર સુત દેખિ; રીસાણ ઈહાં આવીયલ, કરવી ભગતિ વિશેષિ'. આદર માન દીયઉ ઘણલ, આણી નિજ આવાસિ; ભૂપતિ ભગતિ ભલી કરઈ, રાખઈ આપણ પાસિ. રાજકુમારી તિણિ મારગઈ, જિતિ જલ ભરિ વહઈ નારિ; મહલ નવા કરિ તિહા વસઈ, જોવઈ નિજ ભર્તાર.
૨૪૫ બોલઈ.
૨૪૬ બોલઇ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org