SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 270 ન ગુણનંદનજી કૃતા ૨૩૪ બોલઈ ૨૩૫ બોલઈ ૨૩૬ બોલઈ ૨૩૭ બોલઈ ૨૩૮ બોલઈ૦ કેમ ત્રિષા સર જલ-ભરઈ, ઉપકંઠઈ રહઈ રાય?; મામાજી! તિમ માહરા, તઈ તૂઠઈ દુખ જાયે”. સિહ નરેસર આર્યુ, એક વચન મનરંગ; આવઈ નિજ મંદિરઇ, આણી ઊલટ અંગ. એક દિવસ નૃપ-નંદિની, આણી નરવર પાસિ; સિંહ કરઈ હસિ વીનતી, ભૂપતિ હયઈ વિમાસી. “જઉ કુમરી વિરુઈ અછાં, કર્મ વિશેસઈ તે રાય!; તો હી સિંહ કહઈ સુતા, સુવચન એકઈ બોલાઈ'. બોલાવી નૃપ સા સુતા, રોતી બોલઈ જઈ એમ; ઊજેણી સુત-વેસડઈ, મે©ઉ જાઓ હું જેમ'. અનુમતિ રાજન ચીંતવી, સુભકારણઈ સંભાવિ; પુત્રીનઈ નરવર કહઈ, “ઉદ્યમ કરિ જાઈ આવિ'. માની નરવર દીકરી, પહેરાવ્યઉ નરવેસ; મેહ્યલ ભૂપતિ ભાવસું, સાથઈ સિંહ નરેસ. બેટી! સીલવતી! હવે, નાવઈ સુણિ જે કલંક; કુલ હારઈ તન તાહરઈ, કો ન કહઈ જિમ વંક'. સામાન્ય સિંહ રાયનઈ, આન્યા નરવર દીધ; તાત-ચરણ પણમી કરી, પ્રસ્થાનઉ તિણિ કીધ. વેશથકી કુયર હૂયઉં, રૈલોકસુંદર નામ; પહુત સેવક પરિવર્યઉં, ઊજેણી સુભ ઠામ. ૨૩૯ બોલઈ ૨૪૦ બોલમાં ૨૪૧ બોલઇ ૨૪૨ બોલઈ ૨૪૩ બોલમાં ૧. અનિષ્ટ, અપ્રિય. ૨. પણ. ૩. પુત્રના વેશમાં. ૪. દુષ્ટ, નીચું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy