________________
મંગલકલશ રાસ રોક
269
હીઃ
૨૨૫
૨૨૬
૨૨૭
૨૨૮ બોલઈ
ઈણિ “મેલઈ જાણ્યું કુમરિ, “ઊજેણી ભરતાર; છઈ નિશ્ચઈ જાઈ કરું, કિણહિ ને પાઈ સાર. બુરઉ કીય પૂરવભવઇ, ઉદય હૂયઉ તે આજ;
કહું હિવઈ માતા પ્રતઈ, કિશું કરું શિવ લાજ?'. ઢાલ - ૭, ગૂજરીની.
સા સંકેત હોયઈ ધરી, કહઈ “સુણઉ મુઝ માત!; નરવરનઈ કિણહી સમય, સમઝાવી કરિ વાત'. બોલઈ àલોકસુંદરી, વનતડી કર જોડિ; ઊજેણીપુરી જાયવા, માત! થયઉ મુઝ કોડ'. સુણિ ભોલી! જનની ભણઈ, “કીયઉ ઘણઉ નૃપ કોપ; દિવડાં જે તસુ ભાખીયાં, તેહન થાઈ છઈ લોપ. પૂર ઘણઈ તરિવઉ જિસ્યઉ, દ્વાર ઘણઈ ઓષધ જેમ; તુસ ખંડણ રનમાં રડ્યું, કુમરી! અનુમતિ તેમ”. ઈણિ અવસરિ તસુ માઠલઉ, સિહ “નવેસર નામ; તેહ પ્રતઇ કુમરી કહઈ, “એક કરઉ મુઝ કામ. કહઉ પિતા પ્રતિ વીનતી, માહરા મનકેરી એક; તઈ સુપ્રસન કરિ માહરા, જાઈ દુખ અનેક. તુજ્જ પાસઈ થકી માહરલ, જાઈ જઉં નવિ દુખ; તઉ જાણું સિદ્ધ અન્નથી, નવિ જાયઈ મુઝ ભૂખ
૨૨૯ બોલઇ
૨૩૦ બોલઇ.
૨૩૧ બોલઇ
૨૩ર બોલઇ
૨૩૩ બોલઇ
૧. મેળથી. ૨. તરવું. ૩. રણમાં. ૪. માતુલ, મામા. ૫. નર+ઈશ્વર=શ્રેષ્ઠનર, ઉત્તમ નર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org