________________
268
૨૨૨
જ ગુણનંદનજી કૃતા વર વિદ્ધસ કીય ઈણિ પાપણિ', કહઈ ભૂપ કોપ્યઉ વયણે; કલંક દીય ઈણિ માહરા કુલનઈ, નાણેવી એ મુઝ નયણે'. નરનાથઈ છાંડી સા કુમરી, માતા માન ન તાસુ દીયાં; દ્વેષ વહઈ જે દેખ્યાં આખ્યાં, કો સજ્જન સાથઈ ન લીયઈ. ઈણિ પરિ દિન વઉલ્યા દુખમાહે, પતિના વચન હીયઈ આણઈ; સંભારઈ “સિપ્રા-જલ મોદક, કહ્યું હતું કુમરી જાણઈ).
૨ ૨૩
૨૨૪
Good
૧. ન આણવી, ન લાવવી. ૨. કુમારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org