________________
મંગલકલશ રાસો
૨૧૨
૨૧૫
વિભવ ભલી વિદ્યા વચન, કુષ્ટ સબલ દુર્ગધ; એ નિશ્ચય "ચાવા હવઈ, સહસ દિયઈ જઉ બંધ. જઉ નાઠા વાહા થકી, આગલિ ઊડ કૂપ; જાણ્યું શાંતિ કરુ જુગતિ, થયઉ વેતાલ સ્વપ.
૨૧૩ જઠર મસલિનઈ જાગવી, વ્યાધિ શુલ વિખ્યાત; કિશું દેવ! હા મઈ કિયઉ?', વદઈ સચિવ એ વાત.
૨૧૪ પૂર્વઢાલ -
‘આગ] ઘર લાગઈ કૂઉ ન ખણાઈ, પાલિબંધ નહુ જલપૂરઇ; શત્રુશદન અશ્વહ કિમ બંધઈ?, કાઈ કરું ઊગઈ સૂરઈ. જગતમાહિ એવુ સાંભલીયઈ, અણી ઘંચથી મુકાઈ; સત સંવત્સર જીવઇ સો નર, સત યોજન તિમ રથ ભાઈ'. ૨૧૬ સોકવેષ પહિરી મંત્રીસર, રાજસભા પહિલઉં, પઇસઇ; ગુણસુંદર રાજા તદનંતર આવી, નિજ આસન બUસઈ. જઉ કારણ પૂછયઉ રાજનઈ, વાણી કપટ ઈસી કહઈ; “આજ ઘણી ચિંતા દૂઈ સ્વામી!, જ્ઞાની વિણ કોઈ ઠ(ન) લહઈ. ૨૧૮ જઉ ઉતપાત વચન કો અધિકઉં, તુચ્છ નઈ નવિ કવુિ સૂગઈ; ચંદ-સૂર ઢાંકઈ છાબડીયાં, તે તલ હી અવસરિ ઊગઈ. ૨૧૯ કુંભ જેમ મદ સંગમ વિણસઈ, વિપ્ર “સ્વપાકી સંગ તિસ્યઉ; તિમ તુઝ કુમરિ થકી મુઝ નંદન, દૂય કુષ્ટી અંગ ઇસઉ'. એહ વચન નરપતિ સુણિ શ્રવણે, વજાત નિય અંગ કીય; વાર-વાર ઘુમાવઈ મસ્તક, પૂર્યઉ સાસઈ તાસુ હોય.
૨૨૧
૨૧૭
૨ ૨૦
૧. ચર્ચા થશે, વગોવાશે. ૨. કૂવો. ૩. પૂર આવે ત્યારે. ૪. સુયોગ્ય. ૫. ચાંડાલિની. ૬. વજાઘાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org