SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ 266 જ ગુણનંદનજી કૃતા ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ દૂહાઃ કુલવંત મંગલકુમર, અભિનવ કલા અભ્યાસ; સીખઈ સરસ 'કુમારસહિત, પંડિત દ્વિજનઈ પાસિ. પંચ અશ્વ પોષઈ પ્રગટ, દીધા જે નૃપ દાન; કરઈ લીલ મંગલકુમાર, માત-પિતા ઘઈ માન. પરણી જે નૃપનંદની, રૈલોકસુંદરિ નામ; મૂકી મંગલ આવીયલ, કુણ પાછાં થયઉ કામ?. ઢાલઃ-૬, જોગનારી. ઈણિ અવસરિ હરખ્યત મંત્રીસર, મંગલનઈ જાત જાણ્યઉ; વરકઉ વેષ વણીયઉ સુમનઈ, કોઢી વાસભવનિ આણ્ય. વજપ્રહાર જિસ્યઉ અણચિંત્યઉં, એ નર ઈહ કિણિ કામ ભણી?'; મંત્રીસુત જબ હાથ પ્રસારઈ, જાણઈ “હું ઈણિ નહુ પરણી’. રાજહંસ બાંસણકઈ ઠઉડઈ, વાયસ કેમ તિહાં રાજઇ?; ડર કરતી સા બાહરિ આવઇ, કહઈ સખી “તું કિમ લાઈ? પતિ તાહરઉ મંદિરમહિ બઈઠલ, કીસઈ વિશેષ ઈહાં આવી?”; સા બોલઈ “એ બીજઉ નર પકો', કહઈ ‘તુ ભૂલી ચાવી!”. ભ્રાંતિ હુઈ તુમ્હનઈ ઈમ ભાખઈ, રજની કુમરી તિહાંઈ રહી; પ્રાત સમય તે કુણી દીઠઉ, તાત-ભુવન પ્રતિ ગઈ ય વહી. દૂહાઃ રાજભુવન જાણી ગઈ, મંત્રિ વિમાસઈ સોઇ; ખર સ્વર્ગ જાઈ પગઈ, તોઇ બંધ ન હોઈ. ૨૦૭ ૨૦૮ ૨ ૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૧. અન્ય કુમારોની સાથે. ૨. વરનો. ૩. બેસવાના. ૪. રહેઠાણ, સ્થાને. ૫. કોઈ. ૬. ચતુરા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy