SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 265 ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ વાહનથી તવ ઊતર, મંગલકલસ કુમાર કુમર૦; માત-પિતાના પાય નમઈ, વિનયવંત સુવિચાર કુમર૦. ધનદત્ત ચિંતઈ ‘એ કિસું, કુણ એ અદભૂત ૫? કુમર; કિહાં તઈ આય? મુઝ નમઇ, પ્રીછુ નહી ય સમ્પ કુમર૦. નામ કિશું એને કહું?', અતિ આલોચઈ ચિત્ત કુમર૦; વદન કમલ જોવાં ઘણું, “મઈ એ દીઠઉ નિત્ત’ કુમર૦. તવ ઓલખીય દંપતી, મંગલકલસ કુમાર કુમાર; ભુજ સેતી હરખઈ ભીડ્યઉં, જનની પ્રાણાધાર કુમર૦. નયણથકી આંસૂ ઝરઈ, હરખઈ તાઢા હીમ કુમર૦; રોમ-રાય તસુ ઉલ્લસી, સફલ હૂયા તવ નિયમ કુમર૦. માત-પિતા પ્રતિ સુત દીઠઈ, જે હૂયઉ સુખ આય કુમર૦; સહસ જીભ જઉ મુખિ હવઈ, તક હી કહ્યઉ ન જાય કુમર૦. સકટ થકી સુભ દાયત(જ)ઉં, ઊતારઈ તિણિ ઠામ કુમર; જે નિજ મંગલ અનુભવ્યું, તે ભાગઉ અભિરામ કુમર૦. તિહિ આવાસ મંડાવીયલ, કુમરઇ અતિ ઉત્તેગ કુમર૦; સાતાસુ મંગલ રહઈ, કરતઉ નિત નવરંગ કુમર૦. ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૧. ઓળખ્યું. ૨. વ્રતો, માનતાઓ. ૩. દાયજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy