SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 264 આ ગુણનંદનજી કૃતા ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ દૂહીઃ આવ્યા આગલિ જા અછઈ, તા જગિમાહે મીત; "પરહા હવઈ પાસા થકી, ચતુર ન આવઈ ચીત. ઘડી એક સહીયાં નહી, વલિ જેહનઉ વીગિ; દીઠાં તિહાં ઘણ દિન હૂયા, સિરજ્યા મિલઈ સંયોગ. પૂછઈ નિરત કરઈ પ્રગટ, વલિ-વલિ જોવઇ વાટ; ઘડઇ પિતા-માતા ઘણા, ઘરિ મંગલના ઘાટ. ધનદતસેઠ ઘરણિ સહિત, તપ-સંયમ નિત લીણ; મન સંતોષ કરી રહ્યા, અહનિશિ ધર્મ ધુરીણ. ઢાલ -૫, ઝૂંબખડાની. મંગલકલસણી કથા, આવન કી એકંત કુમરજી ઘર આએ; કુમરી તસુ ઘરણી હોવઈ, સુણિજ્યો તે વિરતંત કુમર૦. સાર વસ્તુ સકટઈ ઘાતી, સાથઈ ચાકર “સંચ કુમર; હાથ ઝાલ્યા નિજ નરે, વલ્લભ વાજી પંચ કુમર૦. ઓલંધી મારગ કૂમઈ, કુશલે માલવદેશ કુમર૦; મંગલ આવઈ મલપતલ, નગરી કીધ પ્રવેશ કુમર.. નિજ મંદિર સેરી જાતાં, બોલઈ જનના વૃંદ કુમર૦; નૃપનંદન! મારગ નહી, તુજ મુખ પૂનિમ ચંદ’ કુમર૦. હિષારવ ઘોડા કરઇ, રથ રણકઈ ઘન સાદ કુમર૦; કોલાહલ જન સંભલઈ, ગુહિરા ઘંટા નાદ કુમર૦. અતિ કલ-કલ ધનદત સુણી, નિજ ઘરણી સંજુર કુમર૦; મંગલનઈ દેખી કહઈ, “એ કુણ રાજાપુરૂ?” કુમર૦. ૧. આઘા, દૂર. ૨. વિયોગ. ૩. ઉત્તમ, શ્રેષ્ઠ. ૪. નાખી, લઈ. ૫. સમુદાય. ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy