SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 263 ‘દેવ! સુણ અરદાસિ', સત્યભામા દાખઈ સુપરિ; મૂકે મંગલ પાસિ, સાસ લહું હરખઈ સહી”. ૧૭૮ પૂર્વઢાલકર્મ સબલ જગિ મોહની, મોહ્યલ બોલઈ તાસો રે; મંગલકલસ કિહાં મેરઉ?, ક્યું નાયક ઘરિ રાતિ રે?. ૧૭૯ આવઉ૦ અંધાનઈ જિમ લાકડી, એહવઉ એ અખ્ત પૂતો રે; આવત હી વલર્ચાઈ સહી, મંદિર કઉ સબ સૂતો રે. ૧૮૦ આવી હમસુ વિધિ વિયેઉ કર્યું, દુષ્ટ ઘણઉ કરતારો રે; તુઝનઈ કષ્ટ પડઇ તદા, જાણઈ સિરજણહારો! રે. ૧૮૧ આવઉ) સોરઠીઉઃ વાલ્દાતણઉ વિયોગ, કરવતથી અધિકઉ કહ્યઉં'; સુણી કરે સંયોગ, વિધાતા! તુઝ વીનવું. પૂર્વઢાલ - કબહી વલ્લભ જન થકી, જોરિ વિહોહઉ હોઈ રે; મરણ ન આવઈ અણલિખ્યઉં, એમ કહઈ સહુ કોઈ રે. ૧૮૩ આવકો માત-પિતા ખીજી રહ્યા, કઠિન ચિત્ત તનુ કીધી રે; પુણ્યથકી મિલસ્ટઈ સહી, તેહ ભણી મન દીધઉ રે. ૧૮૪ આવઉ ૧૮૨ ૧. મા=મારો. ૨. પ્રતિકૂળ, ખરાબ. ૩. કિરતાર, કર્તા, ઈશ્વર. ૪. સર્જનહાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy