________________
262
જ ગુણનંદનજી કૃત જણના વૃંદ પિતા પૂછઈ, વેલા ભઈ ય ઘણેરી રે; કિણહી આવત નહુ દેખ્યઉં, ગલીયામહિ ઘઈ ફેરી રે. ૧૬૮ આવી વનમાલી પૂણ્યા જાઈ, “કુમર ઘરે નવિ આયઉ રે; તે કહઈ “મઈ દેખ્યઉ નાહી', કહી ખોજ નવિ પાયલ રે. ૧૬૯ આવઉ૦ કાનન સબ ટૂંક્યા તબઈ, સાંઝઈ મંદિર આવઈ રે; ધનદત સેઠ ઘણુ નૂરઈ, આરતિ મનહિ ન માવઈ રે. ૧૭૦ આવઉ૦ સંવત્સર સમ નિસિ ભઈ, નીંદ ન આવઈ નયણે રે; માત-પિતા “મંગલ' લવઈ, અવર ન ભાખઈ વયણે રે. ૧૭૧ આવઉ૦ ચીંતાં પૂરવલઈ ભવાઈ, કર્મ કિસઉ મઈ કીન્હઉ રે?'; જિનની કહઈ “જાણું નહી, કાંઈ વિછોડી દીન્હઉ રે. ૧૭૨ આવઉ૦ કય માં બાલ વિછોયા, વાયસ ઇંડા ફોડ્યા રે; મૂષક બિલ પાણી નાખ્યા, કાચા કુંપલ તોડ્યા રે. - ૧૭૩ આવઉ૦ રત્ન કર્યા કેહના અખ્ત, છાના કીધા પાપો રે; ધનદતસેઠ કહઈ લાધલ, તઉ સુતનઉ સંતાપો રે. ૧૭૪ આવઉ૦ કૂડા આલ દીયા અલી, દેવ વચનમાહે દીધા રે; તક નંદન દેખુ નહી, જઉ ધન-"મોસા કીધા રે. ૧૭૫ આવઉ ઈમ કહતા રજની ગઈ, ઉગ્યઉ જગિમઈ ભાણો રે;
ઘઈ ઓલંભા દેવનઈ, સુતનઉ કરઈ વખાણો રે. ૧૭૬ આવઉ૦ સોરઠીઉ
વિધાતા! સુણ વાત, કર જોડી તુઝનઈ કહું; સુતનઉ મેલિ સંઘાત', વદઈ સેઠ ધનદત વલી.
૧૭૭
૧. પીડા, દુઃખ. ૨. વિયોગ. ૩. રેડ્યા, ડૂબાડ્યા. ૪. ખોટા. ૫. ચોરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org