SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 261 ૧૫૯ ૧૬૨ દૂહા એક વયણ શ્રવણે સુણી, બોલાવી તિણિ દાસિ; અણે મોદક અતિ મધૂર, જે કઈ થાઈ પાસિ'. જીમણ લાગા બે જણા, આણી મનિ આણંદ, પ્રીતિ સરોવર ઝીલતા, દક્ષસુતા જિમ ચંદ. ૧૬૦ ભોજન કરતી ઇમ ભણઈ, મંગલકલસ મહેત; સિમાજલ સાથઈ સખર, એ મોદક એ કંત. ૧૬૧ છા લાડૂ એ રમણિી, નિત ઊજણ નીર; પાસઈ જઉં પ્રગટ, સાતા દીયઈ સરીર’. વલી જણાવઈ મંત્રિના, નર "ભાપણિનઈ ભંગિ; ‘મિસ કઉ એક ધુરી કુમર, આયઉ જેથિ તુરંગ. ૧૬૩ ભૂપતિ દીધી જે ભલી, રત્ન-દ્રવ્યની રાસિ; મારગિ તે ભૂલઉ મિલ્ય, આણી મનિ ઉલ્લાસિ. ૧૬૪ હિવ પૂરવલી વર્ણવુ, સુણઉ કુમરની વાત; માત-પિતા જાણઈ નહી, દેવીનઉ અવદાત. ૧૬૫ ઢાલ -૪, મેરે પ્રાણપિયારે નેમિજી-એ ઢાલ. ધનદત જિનપૂજા કરી, જોવઇ વાટ વિશેષઈ રે; ભાલઈ નિજ સુત આવતઉં, મંગલકલસ ન દેખઈ રે. ૧૬૬ આવઉ પૂત! ઘરે અબઈ, મો જીવનથી પ્યારઉ રે; વલિ-વલિ જણણી વીનવઈ, “આંગણડઈ પાઉધારઉ રે'. ૧૬૭ આવઉ૦ ૧. આણ, લાવ. ૨. રોહિણી. ૩. સુંદર. ૪. મનોહર. ૫. ભૃકુટી-ભંગ કરીને, ભવાં ચડાવીને. ૬. બહાનું. ૭. કાર્ય. ૮. આંગણે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy