________________
260
જ ગુણનંદનજી કૃતા
૧૫૩
૧૫૪
૧૫૫
વર સુંદર દેખી પરણાવઈ હરખ્ય ભૂપ, સહજઈ ગુણ તસુ ઋા, દીસઈ અધિક સસ્પ; મંગલ મંગલ પ્રતિ મંગલ, હાથઈ ધન રાશિ, તુ કુલીણી વર કામિનિ, ગાઈ ગીત ઉલ્લાસિ. સંકેતઈ હથમેલઈ, કુમરિ જણાવઈ નાહ, વાજી પંચ અછાં અતિ, વલ્લભ માગિ ઉછાહ'; કર મોચનની વેલા, બોલઈ રાજા તામ, રાજ સકલમહિ વંછિત, જોઈ લ્યાં તેમનું નામ'. કુમર કહઈ “પ્રભુ માગું, સુણિજે મોરી વાણિ, પંચ તુરંગમ વલ્લભ, દિવરાવી જઈ આણિ'; માન્યા વચન દિવાર્યા, ભૂપતિ અશ્વ પ્રધાન, થોડું તે મંગલ સિરખાનાં ઘઈ બહુમાન. યાચકન ઈમ બોલ, “જીવે કોડિ વરીસ', નગરીમાહિ વસંતી, નારી ઘઈ આસીસ; મંગલના ગુણ મા(ગા)વઈ, નાગર લોક અપાર, પરણી મહુતાનાં ઘરિ, આયઉ વેગિ કુમાર. મંગલીક પગિ-પગિ, મંગલનઈ કરઈ વિશેષિ, વાસ ભવન ઈમ આવઈ, દુર્જન તપઈ તિ દેખિ; સચિવતણા નર સાન, કરઈ “જા આપણ ઠામ, હાથ ફલઈ સમઝાવઈ, તાહરુ કે હું કામ?'. વિબુધ સિરોમણિ મંગલ, એમ વિમાસઈ તોય, જાયા પ્રતિ જાણાવું, ભાખુ સુવચન કોઈ'; કામિનિ ભણી કહ્યું, તબ મંગલ “ભોજન ભાવ, કીજઈ થયઉ છઈ સુણિ, અબ હી તું વેગિ અણાવિ'.
૧૫૬
૧૫૭
૧૫૮
૧. દેવરાવ્યા. ૨. ઈશારો. ૩. મંગાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org