SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 259 ૧૪૭ ૧૪૮ ૧૪૯ સહુ ય કહઈ નર જીવતાં, લાભઈ લીલ-વિલાસ, ઊભા અંગઈ જિમ-તિમ, રહીયઈ હીયાં વિમાસિ; તાતઈ લોહિ જિસ્યઉ જલ, બિંદુક તે પરિ તુઝ, ભૂખઈ કરસી કવલ, સરીખ વચન સુણિ મુઝ. જઉ નહિ માનઈ સાગર, સાતુ મૂઠિ સમાન, થાઈસ એહનઈ] કોપઇ, એમ વિમાસિ નિદાન; જે વલિ તાહરા મનમહિ, હોવઈ તે તું ભાખિ, મઈ કરિવઉ નિશ્ચઈસું, તે પરમેસર સાખિ'. અમૃત સિરીખા વચન, સુણી તેહના સુવિચાર, સમયતણઉ તે જાણ, વિચારઈ મનહિ મઝારિ; “એહ કામ અણગમતઉં, તોહી કરિવઉ હોઈ', મંગલકલસઈ માન્યઉં, એમ વિમાસી જોઈ. પણિ “જે દેચઈ રાજા, કર મેલ્હાવણ દામ, રથ-તુરગાદિક તે, સગલઉ માહરુ અભિરામ; ઊજેણી મારગિ થાપેવઉ શીધ્ર અભંગ, ઈમ કરસ્યઉ તકે માન્યઉં, છઈ મઈ રહસ્યઈ રંગ'. જિમ તિણિ ભાખ્યઉ કુમરઈ, તિમ સગલઉ મંત્રીસ, અંગીકાર કરી નિજ, અંગિ કહઈ અવનીસ; હરખ્યઉ સબ પરિવાર, કરઇ મંદિરિ ઉછાહ, સામગ્રી મંઝપિ, સવિશેષી રચઈ વીવાહ. સુભ લગનઈ સબ, સાકતિ સાથઈ સહુ પરિવાર, કરીય સજાઈ ‘આરિમ-કારિમ સજઈ શૃંગાર; મંગલકલસ ભણી બંદીજન, કહઈ જયકાર, અતિ આડંબર મંત્રી, પહુતા તોરણ-બાર. ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧. મંગાવી. ૨. અદૂભૂત કાર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy