SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 258 જ ગુણનંદનજી કૃત ૧૪૧ ૧૪૨ ૧૪૩ અણમાનીતા એહવા, અંગી કર્યા અભંગ; કિમ આપીજઈ કામિની? ૪ઈ પરણી રંગ'. પૂર્વઢાલ - એક વયણ સુણિ મંત્રી, કોપ્યઉ અતિ વિકરાલ, બોલઈ “મારિસ સમરે, દેવ અરે! તું બાલ!'; સાહસ ધરિ મંગલ ઇમ, ભાખઈ “સુણિ મંત્રીસી, નવિ માનેવલ એહ વયણ, મઈ મ કરે રીસ. થાકી તો હી ભાડિજ, વાજી પૂબલ પિણ સીહ, કટક ઘણાથી ભાગઉ, સૂવર તો હી અબીહ; કષ્ટ ઘણાઈ માટે, તો હી સંત સુજાણ, પરહથ પડીય િતી પણિ, મંગલકલસ વખાણ. આરામી જઈ સઈ કૂબર, અહઈ તિણિ વાર, નવિ તે પાવઈ વેણી, ઈમ કહઈ સંસાર; મંત્રિ મુગટ તુ રુઠ, પ્રાણ ગુમાવયણહાર, માહરલ જસ નવિ જાસી, તે નહિ થારઈ સાર'. એહ વયણ સુણિ મંત્રી, ધાયઉ મારણ તાસ, કોપ્યઉ તિણિ પરિ જિમ, નવિ માઈ નાકઈ સાસ; અથવા "રોહિક “સૂકર, છોહિત સર્પ સમાન, વીર પુરુષ જિમ કોપિત, ન ગણઈ કેહનઈ ગાન. તેહવઈ પભણઈ મંત્રિતણી, સ્ત્રી “મારિ મ બાલ, એહનઈ હું સમઝાવિસ, છોડિ સહી જંજાલ'; ઈમ કહતી સા મહુતી પહુતી મંગલ પાસિ, બોલાઈ કુમર! સુણો મુઝ વાણી મન ઉલ્લાસિ. ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧. વૃદ્ધ. ૨. વરાહ, ભૂંડ. ૩. ગુમાવવા તૈયાર. ૪. આક્રોશયુક્ત. ૫. સુવર. ૬. વ્યાકુળ થયેલ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy