SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રોક 257 ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ દૂહા મંગલ મનમાહિ ચીંતવઈ, “કિણ મુઝ પોષઈ કામ; સ્વારથ વિણ સજ્જન સબલ, નવિ કો પૂછઈ નામ'. સૂયાડી સંતોષીયાં, ગ્રાસઈ અઈ ગાઈ; બાખડિ ઘરમાં બાંસવા, ઠાવલે ન લહઈ ઠાઈ. વાજી રણમહિ વા, ખરા ખજીના "ખાય; “રાડ હવઈ તે રડવડઈ, જુડિ ‘મોકી રઇ જાઈ. સેવક સેવા સારતુ, આદર લગિ અધિકાર; વિણ સેવા તે વિષરવી, સબ જગ સ્વારથ સાર. ઢાલ - ૩, પાસ જિણિદ હારિ કરિ ય-એ ઢાલ. તદનંતર મંત્રીસર, બોલઈ મધુરી ભાખ, મંગલકલસ- પ્રતઈ ઇમ, “સુણિ હો તુઝ સુભ સાખ; રાજકુમારી પરણી, મુઝ બેટા નઈ આપિ, એ ચીંતા મુઝ મનિ છઇ, ગાઢી કુમર! તું કાપિ'. તબ તે કુમર કહઈ, મુખ હસિ કરિ ઢાકી કાન, નવિ સુણિવુ મંત્રીસર!, જાં લગિ છઈ ઘટિ સાન; નિશ્ચય સુનકરઈ, સજ્જન જન એહવ કર્મ, જઈ કબડી સંકટ, સવિશેષિ ન છોડઈ સર્મ. દૂહા ઈશ્વર દેવઈ આદર્યલ, વીયઉ વિષ વિકરાલ; અધૂરા હરિણ ચંદ્રઈ ધર્યઉં, જલધઈ વડવા-ઝાલ. ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧. સુવાવડી સૂતવાળી-વાછરડાવાળી ગાયકે જે દૂધ આપતી હોય. ૨. દૂધન આપતી ગાય. ૩. એક જાતના ઘોડા.૪.યુદ્ધ માટે. ૫.પ્રખ્યાત. ૬. યુદ્ધ. ૭. મારે છે. ૮. મૂકીને. ૯. પ્રેમ, પ્રીતિ. ૧૦. વિસરવી. ૧૧. અંતરમાં. ૧૨. બુદ્ધિ, જ્ઞાન. ૧૩. પ્રયત્ન, પરિશ્રમ. ૧૪. પહેલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy