________________
256
ગુણવંદનજી કૃતા
જિમ પુરવરમાહિ ભમઈ, ભૂલ કોઈ બાલો રે; કિણિ દિસિ જાઉં?” ઇસ કહઈ, કો નહિ તસુ રખવાલો રે. ૧૨૩ દીધી. તે સિશુનઈ દુખીયલ દેખી, જાણુ તપ્યઉ તનુ સૂરો રે; માનુ સ્નાન ભણી ગઈઉં, પછિમ સાગર પૂરો રે. ૧૨૪ દીધઉ, ઈણિ અવસરિ સરવર તીરઇ, ઘોઈ વદન જલ પીધઉં રે; દેવ-ગુરુ સમરી કરી, રિદય સબલ તિણિ કીધી રે. ૧૨૫ દીધઉ, વડ તસ્વર ઊંચલ ચડઈ, સાંઝ પછી તિણિ દીઠી રે; તપ-તપતી દૂરઈ થકી, નિજ નયણે અંગીઠી રે.
૧૨૬ દીધ6 શીત ઘણઉ લાગી અંગઈ, ભય પણિ બહુલ ઉપાય રે; ધનદત-સુત અતિ ઘૂજત રે, અગ્નિ તાપણાં આયઉ રે. ૧૨૭ દીધી. કે નર તસુ દેખી હસઈ, તિહાં કે આવત વારઈ રે; bલઈ તસુ આઘઉ-પાછઉં, કે જન વચન પચારઈ રે. ૧૨૮ દીધઉ, મંગલકલસ કુમારનઈ, નીચ કુલોચિત ભાસઈ રે; જવેપમાન દેખઈ સહુ, નવિ બદસારઈ પાસઈ રે. ૧૨૯ દીધ૧૦ મોટી છઈ તિહાં સંડુરા, તેહ તણા રખવાલો રે; સંકેત્ય મંત્રીસરઈ, તિણિ નર દીઠઉ બાલો રે. ૧૩૦ દીધઉ૦ તન તપવી અતિ તેહનઉ, એકંતઈ તે રાખઈ રે; આણી ઘઈ મંત્રીસનઈ, મધુર વચન મુખિ ભાખઈ રે. ૧૩૧ દીધઉ૦ મંત્રીસર સો તાલકઈ, ઘાત્યઉ બાંહઈ ઝાલી રે; તિણિ ઘરિ દિસિ જે આવતા, મેહ્યા તે સવિ ‘પાલી રે. ૧૩૨ દીધઉ, અન્ન-પાન આપઈ ભલા, વસ્ત્રા-ઉરણ તંબોલો રે; દિન પ્રતિ પોષઈ કમરનઈ, કારાવઈ કલ્લોલો રે. ૧૩૩ દીધઉ૦
૧. સગડી. ૨. વખતે. ૩. મહેણાં-ટોણા મારે છે. ૪. ક્રૂજતો. ૫. તબેલો. ૬. તાળામાં. ૭. ઘાલ્યો, નાખ્યો. ૮. સૈનિકોને. ૯, વસ્ત્રાભરણ, વસ્ત્ર-આભૂષણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org