SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમક 255 ૧૧૩ દીધઉ, ૧૧૪ દીધઉ૦ ૧૧૫ દીધઉ, ૧૧૬ દીધઉ, પૂર્વઢાલ - વાજિસાલરક્ષક કહઈ, સીતાં પીડિત જેહા રે; બાલક સુંદર આવસી, વંછિતદાઈ તેહા રે'. એહવા વચન કહી દેવી, ગયણ ગઈ તતકાલો રે; મંત્રીસર બોલાવીયલ, અશ્વતણઉ રખવાલો રે. તેહનઈ શીખ દીયાં ઘણી, એકંઈ સમઝાવઈ રે; “તે મુઝનઈ આણી દેજે, સાંઝ સમય જે આવઈ રે'. ઊજેણી નગરીતણાં, વન-મારગ કુલદેવી રે; દેખી મંગલનઈ કહઈ, “ભાડઈ સ્ત્રી પરણાવી રે. રાજકુમરિ રંભા જિસી, પાણિ ગ્રહીનઈ દેસ્ટઈ રે; મંત્રીસરની પુત્રનઈ, હય-ઘણ-કંચણ લેસ્યઈ રે. મંગલ વચન સુણી જોવઈ, દેખઈ કો નવિ પાસઈ રે; જાઈ જણણીનઈ કહુ', મનસું એમ વિમાસઈ રે. તાત ભણી ચંગેરડી, દીધી આણી સારી રે; ઘર આયલે મંગલ તબઈ, વાત સુરી વીસારી રે. બીજી દિન એવી વાણી, સુણી વલી અભિરામો રે; જાણ્યઉ “નિજમંદિર જાઉં, એ હું છોડુ [ક]મો રે. મનમાહે એવુ કહઈ, તવ પવનઈ ઊપાડી રે; મેહૃાઉ ચંપા પડસરઈ, જેથિ અનોપમ વાડી રે. જિમ ઓટાલ રહઈ પડ્યઉં, યૂથ ભ્રષ્ટ મૃગ"સાવો રે; દીસઈ તબ એ એહવઉં, ન કહઈ કો તસુ “આવો રે. ૧૧૭ દીધઉ, ૧૧૮ દીધ૩૦ ૧૧૯ દીધઉ, ૧૨૦ દીધઉ, ૧૨૧ દીધઉ, ૧૨૨ દીધઉ ૧. અશ્વશાળા. ૨. દેવીની. ૩. સીમાડે. ૪. ઝાડીમાં. ૫. છાવ= બચ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy