________________
254
ગુણનંદનજી કૃત
દૂહાઃ
૧૦૫
૧૦૬
૧૦૭
રવિ પછિમ જઈ ઊગમઈ, કમલ સિલા-સિરિ હોઈ; પૂરવભવ કૃત કર્મ જે, લઈ ન કિણથી તોઈ. અગનિસિખા સીતલ હવઈ, સુરગિરિ ચલતી જોઈ; પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઇ. સમુદ્ર તરતા સોહિલ, પવન બંધ પરિ જોઈ; પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઈ. સિસિ ઊગ્યઉ સબ જગતમાં, લાગઈ ૨ઉન્ડઉ લોઈ;
પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઈ’. ઢાલઃ- ૩, ચૂનરિ મેરી પાટકી- એઢાલ.
જઈ દેવી તઈ ઈઉ કહ્યું, “અવર કુમર મુઝ આપો રે; પરણી પુત્ર ભણી દીયઈ, ભાડઈ સો ઇહાં થાપ રે. દીધઉં હુઇ સોઈ લઈ, અવર મ કરો આસો રે; સુંદર લચ્છી સંપદા, વિલસઈ લીલ-વિલાસો રે’. એક વયણ શ્રવણ સુણી, બોલઈ દેવી વાણી રે; “એહવઉ નર પરદશથી, આપિસ તુઝન આણી રે.
૧૦૮
૧૦૯
૧૧૦ દીધઉ,
૧૧૧ દીધઉ,
દૂહા
સુરંદ(ગ?)ણ વાણી સુજન, નિષ્ફલ કબઈ ન હોઇ; તિમ નિસિ ગર્જિત દિન તડિત, એ ન કહઈ સહુ કોઈ.
૧૧૨
૧૧૨
૧. પથ્થર પર. ૨. ઊનું, ગરમ. ૩. પરદેશથી. ૪. સુરાંગના=દેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org