SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 253 ૯૯ કર્મ, ૧૦૦ કર્મ ૧૦૧ કર્મ તીન તિહાં પૌષધ કરઈ, ડાભતણઉ સંથારઈ રે; કામ-ક્રોધ ઘરની માયા, મંત્રિ મુગદ તબ વારઈ રે. જિમ અભ્યાસ કરી વિદ્યા, બુદ્ધિવંતનઈ આવઈ રે; ખડગ બલઈ ત્રિી સૂરઉં, જેમ મેદિની પાવઈ રે. સાહસ મનમાહિ જે કરઈ, તાસુ સિધ્ધ બહુતેરી રે; તપ બલ દેવી-દેવતા, તિમ આણઈ નર ઘેરી રે. સચિવ ભણી દેવી કહઈ, “તૂઠી હું તુઝ ભાગે રે; તાહરઈ જે વર જોઈઇ, તે મુઝ પાસઈ માગે રે’. કર જોડી બોલઈ ઇસુ, અતિસાગર મંત્રીસો રે; “માહરલ સુત નીરોગ કરઉં, પહુચઈ આસ જગીસો રે. સુરી કહઈ મંત્રી સુણલ, “એ મુઝથી નવિ હોઈ રે; કર્મ નિવડ જે નીપનુ, મેટઈ તે નવિ કોઈ રે. ૧૦૨ કર્મ ૧૦૩ કર્મ ૧૦૪ કર્મ ૧. દર્ભ-ઘાસનો. ૨. મુગ્ધ. ૩. છોડી. ૪. ભાગ્યથી. પ. નિકાચિત, ગાઢ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy