SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 252 ગુણવંદનજી કૃત ૯૦ કર્મ, ૯૧ કર્મ ૯૨ કર્મ, ૯૩ કર્મ સોરઠા - મોટા માણસ માન, ભરી સભા નવિ ભાંજિવી; રાજ-આણ અવિધાન, સસ્ત્ર વિના મારણ સરિસ. નારી જઇ નિત્ત, સેજઈ જઈ સૂયવઉ; વિપ્રહ છેદી વૃત્તિ, હણિવઉ હથિરા વિના. પૂર્વઢાલ - સુત સરીર કોઢી અછઇ, તે નવિ જાણઈ કોઈ રે; જે આન્યા નરપતિ દીધી, તે તકે કરણી હોઈ રે. અબ મુઝ “ના” એ પરિ હૂઈ, આગલિ દોતડિ વાજઈ રે; પાછઉ વાલી જોઇયાં, વાઘ સબલ તબ ગાજઈ રે. અતિ આગ્રહ સામી કીયઉ, તવ માની ઈણિ વાતો રે; ચીંતાઈ મંત્રીતણી, ભેદી સાતે ધાતો રે. અતિ ઘણ "આમણ-દૂમણલે, આવઈ મંત્રી ગેહો રે; “આરતિ સંતાપઈ કરી, કુમલાણી કઈ વે(દેહો રે. બુદ્ધિ વિનાણ થકી સરઈ એ, થઈ દુરકર કામો રે; તેમ વિમાસું હું સહી, જેમ રહઈ મુઝ “મામો રે. પૌષધસાલા સંચરઈ, આરાધઈ કુલદેવી રે; ધ્યાન ધરઈ નિત તેહનઈ, જે પૂરવ જે સેવી રે. શુભ વેલા પચ્છિમ રાતઈ, વારુ મંત્રિ વિમાસઈ રે; તેણ સમઈ સા દેવતા, દેખઈ આપણ પાસઈ રે. ૯૪ કર્મ, ૯૫ કર્મ, ૯૬ કર્મ, ૯૭ કર્મ ૯૮ કર્મ ૧. અપાલન. ૨. હથિયાર. ૩. ઊંડી નદી. ૪. નિરાશ-ઉદાસ. ૫. આર્ત, દુઃખ ૬. કરમાણી. ૭. કાયા. ૮. લાજ. ૯, પાછલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy