SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ : 251 ८४ તારા સુતનઈ મુઝ બેટી, હું પરણાવુ રંગઈ રે; પ્રીતિ વલી અધિકી વધઇ, અંગીકરિ તુ અંગઈ રે. ૮૧ કર્મ તઉ એવું હોવઈ સહી, ખંડ ભિલી ખીરઈ રે; “વિહસ્યઈ નીપ કુસમ ભલઉં, મેઘતણઈ ક્યું નીરઈ રે. ૮૨ કર્મ આપ નેહ ઘણઉ અછઈ, તલ વલિ અધિકઉ હોઈ રે; મોટા નઈ મોટાપણુ, જુડ તુ મહુતા! જોઈ રે'; ૮૩ કર્મ સોરઠોઃ પ્રગટ ન દીઠઉ પૂત, નયણે મંત્રીની નૃપઈ; કલ્યઉ નહી તસ કૂત, આદર માંડ્યઉ અતિ અધિક પૂર્વઢાલઃ મંત્રીસર વલતું કહઈ, “રાજન! સુણિ મુઝ વાણી રે; દીધી જે તુમ્હ મુઝ આન્યા, એ અવિચારી જાણી રે. ૮૫ કર્મ કિહાં ખજૂઉ નિસિ તિગ-તિગઈ? કિહાં શ્રી દિનકર-તેજો રે?; કિહાં ધરણી સિરિ સાથરઉ?, કિહાં અતિ ‘કુલી સેજો રે?. ૮૬ કર્મ મેરુ કિહાં? સરસવ કિહાં?, અલસા, પન્નગરાજા રે; કિહાં ઘર ધન નૃપ! માહરઉ?, તાહરા કેથિ દિવાજા રે?”. ૮૭ કર્મ નૃપનઈ મંત્રિ વલી કહઈ, “સમરથ કુણ તુઝ ધાનાં રે?; લવણ ઘાતિવા કુણ સહી, સૂનઉ દેવા પાનાં રે’. ૮૮ કર્મ હસીય કરી રાજા કહઈ, “મુહતા એમ વિમાસે રે; રાજ સકલ છઈ માહસ, તે જાણે તુઝ પાસે રે’. ૮૯ કર્મ ૧. વિકસે. ૨. કદંબ. ૩. જોડ. ૪. કળ્યો=જાણ્યો. ૫. હૃદયનો છુપો ભાવ. ૬. આજ્ઞા. ૭. ખજવો. ૮. સંથારો. ૯. કોમળ. ૧૦. સાપોલિયું. ૧૧. નાગરાજ. ૧૨. ઠાઠ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy