SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 250 * ગુણનંદનજી કૃત ૭૧ કર્મ, ૭૨ કર્મ, ૭૩ કર્મ ૭૪ કર્મ જ્યોતિ ચંદ્રસ્ય ક્યું ભેલી, વાધઈ અધિકી વાનઈ રે; કન્યા તિમ સડ વરઇ, દીજઈ તઉ મન માનઈ રે'. રમણ વચન મન મહિ ધારિ, મુરકી બોલઈ રાણી રે; દીજઈ સીખ તુમ્હા ભણી, તે મઈ અઈસી જાણી રે. નર અબૂઝ ઈમ ચીંતવઈ, સરસતિ ભણઈ નેસાઈ રે; અરિ ઉરુખ છાંડી બંધઈ, તોરણ અંબ વિસાલઈ રે. મા આગલિ મામા ભલા, ઘણું વખાણઈ જેહા રે; લંકાઈ લહરી વલી, મૂરખ કહીયઈ તેહા રે. એક સુતા છઈ વાલણી, જઉ પરદેસઈ દીજઈ રે; તઉ તેહનઉ વિરહઉ હોવઈ, વહિલઉ મિલ ન સકી જઈ રે. ભલઉ મંત્રિ છઇ આપણઈ, અતિસાગર ઈણિ નામો રે; તેહના સુતનઈ દીજીયઈ, ત િથાય સુભ કામો રે. પિતર ઘણુ ‘ત્રિપતા હોવઈ, આંબા વલિ સીંચાયઈ રે; ભલી વાત ઘરણી કહી, રાજા આવી °દાય રે. મન-વંછિત ભેષજ હુંતલ, એહિ જ જાણ્યું લીજઈ રે; અયસી વાત હુઈ સહી, વૈદ્ય કહ્યઉ તે કીજઈ રે. ૭પ કર્મ, ૭૬ કર્મ, ૭૭ કર્મ, ૭૮ કર્મ, હીઃ વલ્લભ માણસના વચન, વારુ ઘરમાં વીત; સજ્જન સંગતિ નર સગુણ, “ચાવા આવઈ ચીત. પૂર્વઢાલઃ રાજસભા આવઈ રાજા, અંગઈ હર્ષ ન માવઈ રે; તેડી સચિવ પ્રતઈ કહઈ, “એ માહરઈ મન ભાવઈ રે. ૮૦ કર્મ ૧. મરકીને. ૨. અન્ય. ૩. વૃક્ષ. ૪. આંબાને. ૫. મોજા. ૬. તૃપ્ત. ૭. પસંદ પડી. ૮. વિત્ત=ધન. ૯. આનંદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy