________________
મંગલકલશ રાસ
249
દૂહા
૬૩
૬૪ કર્મ
૬૫ કર્મ
સુત એ કોઈ સીહ સમ, 'સધર કરઈ ઘર સૂત;
જાયા બહુ કુણ જુગતિકા, કુલ નર કહઈ કપૂત. ઢાલઃ - ૨, ઈઠારી કે છોકરે- એડઢાલ.
ઈણિ અવસરિ તિહિ જાણીયઈ, ક્ષેત્ર ભારત જગિ દીપઈ રે; તિણિમાંહે ચંપાપુરી, ઇંદ્રપુરીકુ જિપઈ રે. કર્મ લિખ્યઉ સો સંપજઈ, પુથ્વભવંતર કીધઉં રે; દુર્જન ચીંત્યું નવિ હોવઈ, તે લહીયાં જે દીધું રે. ગુણસુંદર રાજા તિહાં, સુંદર પ સરીરો રે; રાજધૂરા ડી વહઈ, સબલ વૃષભ સમ ધીરો રે. રાણી તસુ ગુણસુંદરી, અનુપમ રતિનઈ પઈ રે; સાચઉ સીલ સદા ધરઇ, માન દીયઈ બહુ ભૂપ રે. તેહની કુક્ષઈ અવતરી, બિટી છઈ અતિ સડી રે; મુખિ બોલઈ અમૃત વાણી, જયસી અંબઇ સૂડી રે. જે કઈ રૈલોકસુંદરી, નામ ઇસ તિણિ પાયઉ રે; ફિર "સોહાગ ભુવન ત્રિહું, તસુ અંગઈ સબ આયઉ રે. ભરજવન પુત્રી દેખી, રાજા મનમાં રીજઈ રે; એકંતઈ રાણી પૂછઇ, “એહનઈ વર કુણ કીજઈ રે? ચૂની મ્યું હેમઈ-જરી, સોભા લાભઈ સારી રે; નાગરવેલ કે પાને, “નીકી જેમ સોપારી રે.
૬૬ કર્મ
૬૭ કર્મ
૬૮ કર્મ
૬૯ કર્મ
૭૦ કર્મ
૧. સદ્ધર=સમૃદ્ધ. ૨. ગૃહસૂત્ર=ગૃહવ્યાપાર. ૩. બેટી, દીકરી. ૪. આંબા પર ૫. સૌભાગ્ય. ૬. ચુનરી. ૭. કસબી. ૮. સંદર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org