SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 248 ગુણવંદનજી કૃત “કુસમ લિયનું કુક્કાઈ ધનદતસેઠ ‘દિહાડી; ઇકદિન પુત્ર કહંતિ, “હું જાઇસ પિઉ! વાડી. મઈ બાંઠા સુહા તાત!, જાવઉ છઈ નવિ જુગત”; જાણઈ બાલ વિનીત, માહર ગાઢ સગતી. ભગતિયુગતિ સંયુત્ત, સુણી કુમરની વાણી; આગ્રહ દેખી તાસુ, મનમહિ ઘણુ "સુહાણી. વનપાલકનઈ સેઠ, જાઈ સીખ દીયઈ રી; લા કારણિ બાલ, આવઈ કરંડ લીયઈ રી. ફુલ-પગરની નિત્ય, ચંગેરી ભરિ દેવી; આવત જાનત નિત્ય, તઈ સંભાલ કરેવી'. પ્રીતિ ધરી મનમાહિ, ફૂલ દિહાડી આગઈ; જણણી-વેલિ વિશ્રામતરુ મંગલનઈ જાણઈ. ૧. કુસુમપુષ્ય. ૨. દહાડે, દિવસે. ૩. પિતા. ૪. સુખ-આનંદ પામ્યા. ૫. સમૂહ. ૬. ફૂલદાની. ૭. તારે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy