SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 247 ૪૦ ४८ ૪૯ ૫૦ હરખ્યઉ નિજ પરિવાર, જન્મ મહોચ્છવ કિજઈ; બંદીજનનઈ દાન, વંછિત અધિકઉ દીજઇ. વેણુ વીણ વર નાહ, તાલ અમરતી વાજઈ; સંખ-દમામા-ઢોલ, નાદઈ અંબર ગાજઈ. દિન બારસમઈ જાણ, મેલી સબ પરિવાર; ભોજન વર તંબોલ, સંતોષી સુવિચાર. માત-પિતા સુભ તાસ, નામ ઠવઈ જયકાર; સુહિણાનાં અનુસાર, મંગલકલસ કુમાર. દૂહા સેઠ ધરઈ સંતોષ, દેખી સુતનઈ દીપતલે; અખંડ સુંદર પોસ, સસધર ક્યું દેખી સમુદ્ર. પૂર્વઢાલ - અરોહણ-ગિરિવર-સીસ, રતન જેમ નિત વાધઈ; કલ્પવૃક્ષ અંકૂર, નંદનવન જિમ લાધઈ. વંધ્યા અટવીમાહિ, મયગલ જેમ નિરંતર; તિમ ધનદત ઘરિ પુત્ર, વૃદ્ધિ લહઈ તનુ સુંદર, કુમર ભણઈ વિજ્ઞાન, કલા બહુર્તરિ પૂરઉ; કલાચારનઈ પાસિ, મેધાવી અતિ સૂરઉ. અનુક્રમિ હૂયઉ સુજાણ, પંડિતજણ તસુ માનઈ; દિન-દિન અધિકા દેહ, વલિ-વલિ વધતઈ વાનાં. ૫૨ ૫૩. ૫૫ ૧. સ્વપ્નને ૨. શરીરથી. ૩. પુષ્ટ. ૪. રોહણાચલના શિખરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy