SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 246 ગુણનંદનજી કૃતા ૩૭. ૩૯ ४० પૂર્વઢાલઃ વનમહિ મોટા ખ, દવજલથી જે દાધા; ધરતીમાહિ અંકૂર, ઘરમિ કરી આબાધા. વાવ્યા “ક્ષેત્રી બીજ, એ સવિ જલથી વાધઈ; ધરમ કરઈ નર જેહ, તે મનવંછિત સાધઈ'. વચન સુણી ધનદત્ત, મનમહિ ઈસું વિમાસઈ; ‘તજિ ચિંતા સંતાપ, અનિસિ ધર્મ અભ્યાસઇ. ત્રિર્ કાલ મન શુદ્ધિ, પૂજા અરિહંત કેરી; કરઈ સાધુની સેવ, ભગતિ જુગતિ બહુતેરી. નિજ ધનનઇ અનુસાર, વારુ ચેત્ય કરાવઇ; માન-પ્રમાણ પ્રસિદ્ધ, અરિહંત બિંબ ભરાવઈ. ચઉવિત સંઘ સંયોગ, વિધિસું નિજ વિત વાવઈ; સહગુરુ વચન સુણઈ, પુસ્તક વલિ ય લિખાવઈ'. ઈમ મનમહિ ધરિ ભાવ, ધનદત્ત ધર્મ કરઈ રી; તાસુતeઈ અનુભાવિ, નારી ગર્ભ ધરઈ રી. ‘સુહિણઈ પૂરણ કુંભ, દેખઈ સા સુભકારી; કંઠ ધરી વનમાલ, માહિ ગંગાજલ ધારી. નવ મસવાડા સાત, સાઢા દિન જબ પૂરા; સજ્જન મન આણંદ, માત-પિતા તિસ ‘નૂરા. શુભ લગન નક્ષત્ર, ઉચ્ચઠાણ ગ્રહ આયા; રત્નખાનિ જિમ રયણ, સેઠિણ સુત (ત)બ જાયા. ૪૧ ૪૨ ૪૩ ४४ ૪૫ ૪૬ ૧. વૃક્ષ. ૨. બળ્યા. ૩. ગરમીએ. ૪. પીડા. ૫. ખેતરમાં. ૬. સ્વપ્નમાં. ૭. મહિના. ૮. તેજવાળા. ૯. શેઠાણીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy