SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 245 પૂર્વઢાલઃ ચૂકઈ જેહવઉ ફાલ, વિયઉ દીસઈ દ્વીપી; હાથી સુંદર-દેહ, દંત-વિહિણ વિપી. ઉદ્યમ વિણ ગતમંત, તંત્ર વિના જિમ યોગી; નિજ પદવી વિપરીત, દીસઈ જેમ નિયોગી. મુઝનઈ કહવા યોગ, વાત હુવઈ તકે ભાખી; અહવા જય નવિ યોગ, તઉ તુમ્હ મનમહિ રાખઉં'. સેઠ કહઈ “તું માનિ, જગિ સગલઈ થઈ પછાનું, તે હી જઈ આલોચ, ત તુજ કહિવા માનું. ચંદ્ર વિના ક્યું રાતિ, અતિ ઘણ દીસઈ ભૂંડી; વિણ પાણી ક્યું વાવિ, કામ કિસાની ઊંડી?. ફલ વિણ જયસી દેખિ, ઊંચી જઈ હુઈ વલ્લી; તિમ તું સુંદર ૫, પુત્ર વિના નહુ ભલ્લી”. અબલા બોલઈ બોલ, “વચન સુણઉ મુઝ કંતા; પરિહરિ દૂરિ વિષાદ, વિલિ વધુ કેરી ચિંતા. વંછિત ફલકઈ કાજિ, કરહુ પુણ્ય સુખ દાઈ; જિણ થઈ સબ સંયોગ, મિલઈ સહજ મઈ આઈ. સોરઠા - “ધર્મ થકી ધન ધન્ન”, “ઉતૂમ નર બોલઈ ઈશું; પરિસુ કરિજે પુન્ય, અલિય-વિઘન જાઈ ૧૧અલંગ. ૧. ફાળ. ૨. ભંડો, વિલખો, ૩. વાઘ. ૪. જો. ૫. છુપી વાત. ૬. શું કામની?. ૭. જેસી, જેવી. ૮. ફળના. ૯. ઉત્તમ. ૧૦. અનિષ્ટ. ૧૧. નાશ પામે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy