SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 243 ઈયાં બિઠું ભેદો ઊપરિ, મંગલકલસ મહંત; તેહની વર રમણીતણઉ, વલિ સુણિજ્યો વિરતંત. કુણ દેસઈ? પુરવર કિણઈ પરિ?, કિણ હૂયયઉ પ્રબંધ?; વિસ્તર કરિ તે વર્ણવું, સુચરિતથી સંબંધ. ઢાલઃ- ૧, રામચંદ્ર કઈ બાગિ ચંપઈ મઉર લીયઉ રી-એક ઢાલ. લખ જોજન કઈ માન, જંબુદીવ ધુરી જાણું; તિહાં ભરત વર ક્ષેત્ર, દક્ષિણ દિસહિ વખાણું. દેસ સહસબત્રીસ, તિરુમહિ જિનવર બોલઈ; આરિજ માલવ દેસ, તિણ કઈ કો નહિ તોલઈ. જગિ સગલઈ સુપ્રસિદ્ધ, તિહાં નયરી ઊજેણી; ધરણી રમણી સીસ, જાણકિ સુંદર વેણી. પાણી ભરી પવિત્ર, શિપ્રા નદી ય વહઈ રી; પક્ષિ(પશુ?) પંખિની કોડિ, જસુ ઉપકંઠ રહઈ રી. વૈરસિંહ ઈણિ નામ, રાજા તિહાં સપરાણ; અરિ કરિ ભંજણ સીહ, સૂરિ સઇરોમણિ જાણઉ. સુંદર સ્પ સરીર, રાણી સીલવંતી રી; ધારણિ નામ પ્રસિદ્ધ, તિણિ ઘરિ પતિ-ભગતી રી. દૂહા સુપ્રસન્ન સુભ ભાખિણી, વિવધા શ્લેષ વિચાર; પુણ્યવંતનઈ સંપજઈ, મુખિ વાણી ઘરિ નારિ. ૧. પાંખવાલા. ૨. બળવાન. ૩. શિરોમણિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy