________________
242
૯૫) ગુણવંદનજી કૃત મંગલકલશ એસ 3 દૂહા
પઢમ જિસેસર પણમીયાં, આદિનાથ અરિહંત; સેગુંજઈ ભૂષણ સધર, સમરઈ જે જગિ સંત. સંતિ જિણેસર સોલમલ, સરણાગત સાધાર; જયવંતઉ જસ જેહનઉ, સમરુ તે સુખકાર. નેમિ જિસેસર પય નમું, યાદવકુલિ જયકાર; ચઉથા વ્રત પાલણ ચતુર, સાસનમહિ સિણગાર. પાસનાહ પુહવઈ પ્રગટ, પુરુષાદેય પ્રધાન; સમયે પૂરઈ સંપદા, નામ નવ ય નિધાન. વિધિનું વંદુ વીરજિણ, સંયમ-તપ-જપ સૂર; દરસન જેહનઉ દેખતા, દુરિય પણાસઈ દૂરિ. સુયદેવી ઘુરિ સમીરય, વાણી વર વિનાણ; જાસુ પસાયઈ જાણીયઉં, અલગ રહઈ અનાણ. *અન્યાનાં મુદ્રિતઈ સઉ, જિણિ હું કીધલ જાણ; ‘સહગુરુ તે સમરું સદા, ભવિક-કમલ વરભાણ. ધુરિથી ભાખ્યા ધર્મના, ભેદ થ્યારિ ભગવંત; થતિ મહિ દાન વડલ તુહે, આદરિજ્યો એકત. કૂડઉ દોસ ન કેહનાં, “અલવિ ન દીજઈ “આલ; દીધાના ફલ દેખજ્યો, જીવ પડઈ જંજાલ.
૧. સમર્થ, અચિંત્ય શક્તિયુક્ત, ૨. પૃથ્વી પર. ૩. દુરિત, પાપ. ૪. અજ્ઞાન. ૫. મર્દિતાં=નાશ કરીને. ૬. સદ્ગુરુ ૭. તેમાં. ૮. સહજભાવે પણ, રમતમાં. ૯, આળ, કલંક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org