________________
મંગલકલશ ફાગરીક
241.
૧૫૯
૧૬૦
ત્રિલોક્યસુંદરી, થઈ પવિત્તણ નારિ; પાલી ચરિત વર, અણસણ કરિ ઉચ્ચાર. પંચમ સુરલોકઈ, પહુતા કરિ ધ્યાન; પામી નરભવ વલિ, પદ લહિસ્યઈ નિરવાણિ. ઈમ જાણી પૂજા, જિનપ્રતિમાની કીજઈ; માનવભવ પામી, પુણ્યતણા ફલ લીજઈ. સંવત સોલાહસઈ, ઊપરિ ગુણપંચાસિ; એ કીધઉ મંગલકલસચરિત્ર વિલાસિ.
૧૬૧
૧૬૨
દૂહાઃ
૧૬૩
અધિકઉ ઊણઉ જે કહ્યઉં, મિચ્છાદુક્કડ તાસ; મૂલતાણમાંહિ એ કીયઉં, મગસિર સુદિ ઉલ્લાસ. શ્રી જિનચંદસૂરિંદ ગુરૂ, વર્તમાન ગણધાર; સુવિહિત-મુનિ-ચૂડામણી, જુગપ્રધાન અવતાર. ખરતરગચ્છિ સુહાગનિધિ, અમરમાણિક-ગુરૂ સીસ; કનકસોમ વાચક કહઈ, મંગલચરિત જગીસ.
૧૬૪
૧૬૫
૧. સ્વચ્છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org