SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 240 ક વાચક કનકસોમજી કૃત ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ “તેરી સંગતિ એ, કોઢી કિમ ખરચેસ્ટઈ?; ફોટકણી ફોક, કાઈ તું ગરવ કરેસ્ટઈ?” તિણિ વનિ કઠોરઇ, મુખ વિલખ અતિ કીધઉં; વલિ પાસ કરીનઈ, મિચ્છાદુક્કડ લીધઉં. તે સોમચંદ્ર નઈ, શ્રીદેવી સંઘાતિ; શ્રાવકના વ્રત લ્યુઈ, સાધુ સંગતિ મનિ ભાતઈ. તિ થયા સમાધઈ, અવિનઈ સુરા સોધર્મિ; સ્થિતિ પંચ પલ્યોપમ, આયુ ભોગવી કર્મ. સોમચંદ્રના આતમ, હૂઆ તુમ્હ ભૂપાલા; શ્રીદેવી સુંદરિ, થઈ નારિ તે બાલ. પરદ્રવ્યઈ જે તુમ્હ, કીધઉ પુણ્ય રસાલ; તિણિ ભાડઈ પરણી, વલી મિલી તતકાલ. હાસઈ શ્રીદેવી, ભદ્રાનઈ દીધી આલ; ઈણિ ભવિ તિણિ, પામ્ય એહ કલંક કરાલ. ઈમ સુણીય વિરત્તલ, મંગલકલ નરિંદ; સુંદરિના સુતનઇ, દીધઉ રાજ આણંદ. રાજા રાણીસું, ભાવઈ સહગુરૂ પાસિ; લીધઉ ચારિતવ્રત, પાલઈ ધરીય ઉલ્હાસ. ક્રમિ રાયરિસી તે, ભણઈ સકલ સિદ્ધત; ગુરૂ આચારિજપદિ, થાપ્યઉ જાણિ મહંત. ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧ ૫૭ ૧૫૮ ૧. પ્રથમ દેવલોકમાં. ૨. પાઠા, ચિરત્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy