SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ફાગ રમ 239 ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ઢાલ - ૧૩, બાલુડાની. ઈણિ ભરતિ સુખેત્રઈ, ખિતિપ્રતિષ્ઠ વર ઠામિ; ધન ધન્ન સમૃદ્ધઉં, સોમચંદ્ર ઈણિ નામિ. શ્રીદેવી તેહનાં, નારિ અતિ અભિરામ; પ્રીતઈ સંતોષઈ, જાણે રતિ નઈ કામ. સોમચંદ્ર પ્રકૃતિ ગુણ, માનનીક જસ કામિ; પતિ રમણિ સંજોગઇ, સરિખબ સરિખઈ પામિ. જિનદેવ સુશ્રાવક તિકણિ વસમાન; તિણ માહોમાણે, મૈત્રીભાવ પ્રધાન. જિનદેવ દેસંતરિ, ઘનઈ કારજિ ચલંત; નિજ મિત્ર બોલાવી, બાંઠા મિલિ એકત. “ભાઈ! મુઝ એ ધન, સાહસ માન દીનાર; ખરચેજ્યો સાતે, ક્ષેત્રે કરીય વિચાર. સામગ્રી મેરી સાચવિજ્યો ધરિ રાગ''; ઈમ શીખ દેઈનઈ, કુસલ ચલે નિજ માગ. સોમચંદ્ર હિવઈ ધન, ખરચઈ આપણ મેલિ; અનુમોદઈ ઘરણી, ધરમ ભણી કરિ કેલિ. તિણિ પુરિ એહની, સખિ ભદ્રા નામઈ જાણિ; દેવદત્તતણી જે, નારીસું પહિચાણિ. ખરચઈ મેરઉ પતિ, ઘરમારથિ ધન કોડિ''; સંભલિ શ્રીદેવી ભાખઈ મુહ મચકોડિ. ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧. રહેતા. ૨. પ્રમાણ = જેટલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy