________________
238
વાચક કનકસોમજી કૃત
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
ઢાલ - ૧૨, આઢીયાની.
યશોભદ્ર ગુરૂ આવીયા, ગાઈયા મિલિ નરનાર; સુરસુંદર નરપતિ ગણપતિ, પદવંદન કારિ. દેસણ સુણિ પ્રતિબૂધલા, લીધલા ચારિત સાર; ભવિક જીવ નિસ્તારિવા, કરિયા ઉગ્ર વિહાર. સીમાલા ભૂપાલ, ન માનઈ મંગલ આણ; વણિકપુત્ર એ સ્યુ કરિસ્થઈ, સંગ્રામ અજાણ?” ઊદાલીનઈ રાજ હરિસ્યું, ઈણિ અભિમાન; ચતુરંગ સેન લેઈ ચડ્યઉં, મંગલકલસ પ્રધાન. પુણ્ય પસાયાં તે અરિ, ભાગા લાગા પાઈ; જિનવર પ્રતિમા પૂજી કરઈ, તે જિન ઘરિ આઈ. જિનપ્રસાદ અનેક કરાવઈ, આવઈ લોગ; જૈનધર્મ છમ સાચવઈ, સાચવઈ રાગ સંયોગ. અન્ય દિવસિ ઉદ્યાનઈ, આવ્યા જઈસિંઘસૂરિ; વંદન ચાલ્યઉ સુમંગલ, મંગલ વાજઈ તુરિ. ગુરૂજી! અમ્ય મનિ સંસય, એહ વિટંબન દેખિ; ભાડઈ પરણી આણી, દૂષણ લહીય વિશેષિ. એ કુણ કર્મ અખ્તારઉ?', પૂરવભવ વૃદંત; ન્યાનિ કરી સબ જાણવું, વખાણી મનિ ખંતિ. સૂરિ કહઈ “સંભાલીયઈ, રાજન! આપણે કર્મ; ઉદયાગત ભોગવીયઈ, જોગવીયઈ જિનધર્મ.
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૮
૧. ઝુંટવીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org