SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ફાગર 235 ૧૦૬ ૧૦૮ ૧૦૯ દૂહા બોલાવી આવી કુમરિ, કરિ પ્રણામ “સુણિ તાતી; પુરૂષવેષ ઘઉ મુઝ તુચ્છે, પછઈ જણાઇસુ વાત. વેષ કીયઉ તિણિ પુરૂષનઉ, ઘઉ મુઝ સિંઘ સંઘાતિ; ઉજ્જૈણી નગરી ભણી, ભેજઉ મુઝની તાત!' ૧૦૭ તિમ કરિજો જિમ વંસનઈ, રતી ન લાગઈ ખોડિ;' સુંદરી ચલીય પ્રયાણ કરિ, કરિ પ્રણામ કર જોડિ. ઢાલ - ૧૦, સબ સેન લિય સાથિ. àલોકસુંદરિ સિંહ સામંતઈ પરિવરી એ; સુખિ અખંડ પ્રયાણ દેતાં, ચાલતા પહુતા ઉજ્જણીપુરી એ. વઈરસિંહ સુણિ રાય આયઉ, સનમુખ ચંપાપતિ-નંદન સુણી એ; જુગતિ ભગતિ કરિ આણી, નિજ મંદિર ભલઈ ભોજન દેઈ ગુણ થણી એ. ૧૧૦ કુણ કામઈ ઈણિ નયરિ આવ્યા?, તે કહઉ” નગર કુતૂહલ દેખિવા એ;' સિઝાનઈ ઉપકંઠિ મહલઈ તે રહ્યઉં, જોવઈ તુરંગમ એહવા એ. ૧૧૧ તેહિ જ તુરંગમ દેખિ આપણ ઓલખ્યા, ચર ભેજ્યા પૂકિંઈ ગયા એ; ગૃહપતિ નામ-સુઠામ સઘલી "સુધિ લહી, સુણી કુમર હરખિત થયા એ. ૧૧૨ સિંહ બોલાવ્યઉ મામ “માહરઉ પતિ, ઈહાં કલાચાર્ય પાસઈ પઠઈ એ; તેહનઈ ઈહાં નિમંત્રિ છાત્ર સહિત, હિત તુમ્હ જાઈ આણલ અઠઈ એ”. ૧૧૩ આવ્યઉ દેખિ ભરતાર અતિ આણંદ કરી, આસન ભોજન ઉપચર્યઉ એ; છાત્ર થકી સુવિશેષ વસ્ત્ર અનોપમ, મંગલનઈ રાગ ઈ વર્યઉ એ. ૧૧૪ ૧. પાઠાસી. ૨. મોકલો. ૩. કલંક. ૪. પાઠાવે ચડી. ૫. તપાસ. ૬. અત્ર=અહીં. ૭. ઉપચાર કર્યો = સેવા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy