SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 236 એક વાચક કનકસોમજી કૃતા પાઠક! કહાવઉ વાત ઈણ ચટડાં-કન્યાં', ચટડાં બોલ્યા કુમરનઈ એ; કથા કહેસ્યઈ એહ જે તુમ્હનઈ, અતિ રાગદ્રષ્ટિ સૂધઈ મનઈ એ. ૧૧૫ મંગલ કહઈ “કુમાર! કહઉં કથાનિક, આપણ વીતઉં તુમ્હ સુણઉ એ; એ તેહિ જ નારિ ભાડઈ પરણીય, પુરૂષવેષ કારણ કુણઈ? એ”. ૧૧૬ એહવઉ નિશ્ચય જાણિ વાત કહી તિમ, જિમ પરણી છંડી ગયઉ એ; “માહરી છઈ તિહાં “માગિ ચંપાનયરી ય, એ અચરિજ મુઝનઈ થય એ'. ૧૧૭ જો રે! જૂઠી વાત” “ઝાલી એહનઈ', અન્ડરઈ ઘરિ એ કિહાં રહ્યઉ એ?”; પુરૂષે ઝાલય જામ નાઠા છાત્ર તે, ધન્ન સેઠિનઈ જઈ કહી એ. ૧૧૮ ૧. વિદ્યાર્થી પાસે. ૨. માંગી= વિવાહિત સ્ત્રી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy