________________
મંગલકલશ ફાગ
233
ઢાલ - ૯, સાધુન ખસીયઈ.
મંત્રીપુત્ર તિહાં ગયેલ, સેજ “આરૂઢઉ જામ; દેખ્યઉ તે નર કોઢીયલ, મનમાંહિ સંકી તામો રે. કર્મદસા ફલી ધિક્ ધિક્ કર્મ અકામો રે કર-ફરસણ કરિના ભણી, ઉદ્યત હૂવઉ જામ; કુમરી બાહિર નીકલી, દાસી પૂછઈ તામો રે.
૮૭ કર્મ કહિ સખિ! તુ કાઈ દૂમણી?', “સુણિ સખિ! ગયઉ ભરતાર; કામરૂપ મનમોહનું, તજિ મુઝનાં નિરધારી રે.
૮૮ કર્મ હિવણઈ કોઈ કોઢીયલ, આવ્યઉ મુઝ આવાસિ; તે પરિ જાણી પરિહરી, આવી છું તુમ્હ પાસિ રે”. ૮૯ કર્મ, દાસીમાં સુઈ રહી, રાતિ વિહાણી તામ; પીહરિ પહુતી સુંદરી, મુહત જાણ્ય અકામો રે.
૯૦ કર્મ દુર્બધી રાજા કનઈ, બઈઠ કરિ મુખ સામ; પૂછઈ રાઈ વિષાવાદ સ્યઉં?, તુચ્છ મન હરખનઈ ઠામો રે'. ૯૧ કર્મ ‘કર્મતણી ગતિ મ્યું કહું?, કહિવા જોગ ન રાજ!; કુમર જે દેખ્યઉ તે તિસઉ, પિણિ તે થયલ કાજો રે.
૯૨ કર્મ, કુમરીનઈ સંયોગથી, કોઢી થયેઉ કુમાર'; હાહારવ ભૂપતી કરઈ, હૂયઉ કુણ રતન વિગાર રે. ૯૩ કર્મ, નિશ્ચય નય જિનવર કહ્યઉં, સુખ દુખ કરઈ ન કોઈ; પિણિ વ્યવહારઈ નઈ કરી, દોષ સુતાનઈ હોઈ રે. ૯૪ કર્મ
૧. પાઠા. વિદ્યાર્ટ્સઉ. ૨. દુઃખી. ૩. દાસી સાથે. ૪. પસાર કરી. ૫. પાઠાકહઈ. ૬. શ્યામ. ૭. સ્થાને. ૮. યોગ્ય. ૯. પાઠાઅકાજ. ૧૦. પાઠા. વિણાસો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org