________________
232
રક વાચક કનકસોમજી કૃત
૭૮
ઢાલ - ૮, તું વડઉ લેસાલીયઉ- એ ઢાલ.
માતાપિતા મંગલતણા એ, બહુ વિધિ કરી તે સોગ; તે દુફખરહિત થયા એ, મંગલતણઈ સંજોગ. નિજ કુસલિ ઘરિ આવીયા એ, પૂરવ પુન્યસંયોગિ એ; મંગલકલશ આવીયા એ. રથ ઉપરિ ચડ્યઉ ઘર ભણી એ, આવતી દેખીયલ માત; પિણિ ઉલખ્યઉ તિણિ નહી એ, મારગ નહીં ઈહાં જાત. ૭૯ નિજ તલ પિણિ પોલિ માટે ગયઉ એ, માય કહઈ સેઠિનઈ જોઈ; તે સેઠિ સાહલ થયઉ એ, દેખિ સુત ઉલખ્યઉ તાઈ. ૮૦ નિજ “આલંગી ખોલઈ લિયઉ એ, માતપિતા ધરિ રાગ; મનિ આણંદ અતિ થયઉ એ, ધન-ધન પુત્ર સોભાગ. ૮૧ નિજ હરિખિત માય પૂછઈ ઇસઉ એ, કિહાં રહ્યઉ? કિણ વિરતંત?; એ રિધ્ધિ કિહાં લહી? એ, અચરિજ એ મહંત. ૮૨ નિજ વાત માંડીનઈ સવિ કહી એ, “અહો-અહો! પુત્રની ભાગ'; શિવ અશ્વ બંધ્યા તિહાં એ, જિહાં કેહની નહી લાગ.
૮૩ નિજ સર્વ કલા ભણિમ્યું અડે એ, પાઠકનઈ ઘરિ જાઈ; નિત પઢત ગુણત રહઈ એ, કરત અભ્યાસ બુધિ થાઈ. ૮૪ નિજ પાછિલી વાતે કહિયઈ હિવઈ એ, સંભલિજ્યો ચિત લાઈ; તિણિ મંત્રિ કિશું કીયઉ? એક પુત્રનઈ લીયઉ બોલાઈ. ૮૫ નિજ
૧. આલિંગન આપીને. ૨. બુધ્ધિમાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org