________________
મંગલકલશ ફાગ જ
231
કહઉ કુમર! કાઈ બાધઈ?”, “ક્ષુધા દીપઈ વિણ ખાઘઈ'; રૂચતા મોદક અણાવઈ, “સ્વામી! લ્યઉ તુમ્હ ભાવઈ”. મંગલ ભાવ જણાવઈ, “એતઉ મોદક ભાવઇ; ઉજ્જયણી જલ પાવઈ, તલ હમ ખરઉં સુહાવઈ'. ચમકી ચિત્તિ કુમારી, “અઘટત વાત વિચારી; માતાની ઘર હોસ્ટઈ, અવંતી નામ તે લેસ્ટઈ.” દીધા પંચ તંબોલ, સંધ્યાકાલ અબોલ; નિકસ્યઉ તે મિસ લેઇ, આવિસુ સહિય વલેઇ. મંદિર થકીય નીકલિયઉં, જાઈ સાથનઈ મિલીયઉ; દીધી વસ્તુ સંભાલી, હય-રથ-સોવનથાલી. મુહતી તે મુકલાવ્યઉં, ઉજ્યણી પથિ આવ્ય; પૂછી નિશ્ચય કીધઉં, જે દીધી તેમાં લીધી.
૧. નક્કી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org