________________
230
જ વાચક કનકસોમજી કૃતા
ઢાલઃ - ૭, ઉલાલાની.
સ્નાન કરાવીય રંગઈ, કુમરનઈ ધરિ ઉચ્છરંગઈ; કીધલા વિવિધ શૃંગાર, વસ્ત્રાભરણ પ્રકાર. ગજવરખંધિ આરોહઈ, રૂપઇ જનમન મોહઇ; જાણે કામકુમાર, સુંદરી જોગ ભરતાર. રાજા અધિક આણંદ, બોલાવ્યા નરવૃંદ; ગાવઈ મંગલ ગીત, સધવ વધૂ કુલ રીત.
યારે મંગલ મંડી, કૃપણ કુરીત તે ઠંડી; દીધા વસ્ત્ર અનેક, આભર્ણાદિ વિવેક. થાલ ત્રંબાલૂ કચોલા, મણિ-માણિક રથ-ઘોડા; કુમરીનઈ હથ લેવઈ, પ્રીતઈ નરપતિ દેવઈ. અશ્વ પંચ તિણિ દીધા, હથ મુકલાવા કીધા; વાજિત્ર વાજિ તે “સૂરિ, દાન દીયા જન ભૂરિ. મંગલ વહુ લે આવ્યઉં, ઘરમાહિ પૂખિ વધાવ્ય; મંગલ સુંદરીય બેવિ, “સુણિહર આવ્યા “હેવિ. મુહતઉ ભાવ જણાવઈ, મંગલ બાહિર આવઈ; જોરિ ન કાઢ્ય એ જાવઈ, રાજાને મનિ ભાવઈ. ચલચિત નિજ પતિ પેખી, કારણ કણ વિશેષઈ; પતિનઉ પાસ ન ઇંડાં, કુમારી દ્રષ્ટિ ન ખંડઈ. દેહચિંતા મિસિ ઊદ્યઉં, સુંદરી ન મલ્હઈ તે પૂઠી;
રાગ ધરી નવિ બોલઈ, સૂનાં ચિતિ ઘરિ ડોલઈ. ૧. પાઠાનમન. ૨. પાઠા ભરતા. ૩. સધવા= સૌભાગ્યવતી. ૪. ત્રાંબાનાં. ૫. શરણાઈ. ૬. ઘણા. ૭. પોંખીને, પાઠાખૂપ.
૭૧
૮. શયનગૃહ. ૯, હવે. ૧૦. બહાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org